Situation in our area is okay. We are in complete lockdown but government is allowing clinics, pharmacies, and other essential businesses such as grocery stores, laundromat, auto mechanics stores etc. to stay open. Alhamdulillah all of our community members are doing well. Out of precautions, all masjids and religious places across Chicago area are closed. Government is asking citizens to do its job by staying at house, avoid gathering with friends, avoid public parks and events. Schools are closed but kids are provided with laptops or iPads from school for online learning. Governor of each states as well as Mayor of Chicago is continually providing updates and education on a daily basis. We have good care and services available when needed.
Its really important that everyone stays out of this because hospitals and corona virus make-shift clinics only have enough doctors and nurses to take care of limited number of people. System can not treat large number of people at the same time so Government is requesting healthy people to stay home to prevent them passing it to elderly.
There are some areas or as called HOT SPOTS where is a large concentration of cases such as in New York and Washington state but even there it is hospitals and clinics are overwhelmed. There are people coming out of retirement to work again as doctors, nurse, paramedic and pharmacy and government is asking for volunteers.
સમગ્ર વિશ્વ કોરોના વાઇરસની મહામારી માં સપડાયેલું છે તેનો સામનો કરવા ભારતભરમાં પ્રશાસન અનેક પ્રયાસો કરી રહ્યું છે. જે પૈકી લોકડાઉન ની પ્રક્રિયા ને પણ લાગુ કરવામાં આવી છે. અને આવા મુસીબતભર્યા સમયે આપણું કર્તવ્ય છે કે કાયદાના પાલન માટે ચુસ્તપણે સહકાર આપવો. જે અંતર્ગત ટંકારીઆ અને પંથકની તમામ મસ્જિદોમાં જુમ્મા ની નમાજ નહિ પઢવાનો આદેશ આપેલો હોવાથી જુમ્મા ના દિવસે મુસ્લિમ બિરાદરોએ ભારે હૈયે પોતપોતાના ઘરોમાં નમાજ ની અદાયગી કરી હતી. અને તમામ મુસ્લિમ ભાઈ બહેનોએ સમગ્ર માનવજાત માટે કોરોના વાઇરસની મહામારીથી હિફાઝતની દુઆ ગુજારી હતી.
કોરોના વાઇરસ ની હાડમારી ને લઈને સરકાર દ્વારા સંપૂર્ણ લોકડાઉન નો આદેશ આપેલ હોય, સવારે છૂટ ના ૩ કલાક બાદ સંપૂર્ણ લોકડાઉન કરવામાં આવે છે. જેને પગલે ટંકારીઆ નગરની ગલીઓ તથા બજાર સુમસામ ભાસતા નઝરે પડે છે.
HAFEZ YAKOOB UMARJI BHIM [TILU] [BROTHER OF SHABBIR MASTER TILU] PASSED AWAY AT BOLTON [UK] INNA LILLAHE WAINNA ILAYHE RAJEUN. MAY ALLAH [SWT] GRANT HIM THE BEST PLACE IN JANNATUL FIRDAUSH. AMEEN.
ટંકારીઆ મસ્જિદના ટ્રસ્ટીઓ એક નિવેદનમાં તમામ ભાઈઓને જાહેર અપીલ કરી જણાવે છે કે કોરોના વાઇરસના પ્રકોપને લઈને સરકારના આદેશ અનુસાર જુમ્મા ની નમાજ મસ્જિદોમાં નહિ પઢવા માટે નો હુકમ કરવામાં આવતા તમામ ભાઈઓએ જુમ્મા ના સમયે ઝોહરની નમાજ પોતપોતાના ઘરે પઢવાનો અનુરોધ કરવામાં આવે છે. તો તમામે તમામ ભાઈઓ પોતાના ઘરે ઝોહરની નમાજ અદા કરી વિશ્વમાં ફેલાયેલી આ મહામારી થી અલ્લાહ પાસે રક્ષણ માટેની ખાસ દુઆ ગુજારવા અપીલ કરવામાં આવે છે.
શિકવા કેવો ઉત્પાત મચાવ્યો છે તેં દુનિયાભરમાં કેદી માણસને બનાવ્યો છે તેં દુનિયાભરમાં જા, દફે થા, હવે ચાલ્યો જા દૂર વસતીથી ખૂબ માણસને ડરાવ્યો છે તેં દુનિયાભરમાં
જવાબે શિકવા આહ નિશ્વાસનો આ છે જવાબ, સમજી લે તારાં દુષ્કર્મનો આ છે હિસાબ, સમજી લે તેં કયામતના પહેલાં જ કયામત સર્જી છે આ કુદરતનો જબરદસ્ત અઝાબ, સમજી લે
હાથ જાલિમના જો રોકાશે તો હું ચાલ્યો જઇશ
લોહીની હોળી જો બંધ થાશે તો હું ચાલ્યો જઇશ
એની કૃપાનો નથી બંધ કદી દરવાજો
દિલથી તોબા જો હવે થાશે તો હું ચાલ્યો જઇશ
યુદ્ધનો અંત હવે લાવો તો હું ચાલ્યો જઇશ
બોંબગોળાઓ ન વરસાવો તો હું ચાલ્યો જઇશ
સેંકડો માનવો ઘરબાર વિના રઝળે છે
આશરો એમને જો આપો તો હું ચાલ્યો જઇશ
આબરુ નારીની સચવાશે તો હું ચાલ્યો જઇશ આંસુ બેવાઓનાં લૂછાશે તો હું ચાલ્યો જઇશ ફેરવો હાથ હવે જઇ યતીમના માથે એમના હોઠ જો હરખાશે તો હું ચાલ્યો જઇશ
એને ત્યાં દેર છે, અંધેર નથી, સમજી લે
આહ મજલૂમની નથી ખાલી જતી, માની લે
તેં જે અપનાવી છે ફિરઔનિયતને ત્યાગી દે
આ નશો છોડ અહમનો ને શિર ઝુકાવી લે
આગ નફરતની લગાવી છે તે બુઝાવી દે પ્રેમની શમ્આ હવે તો બધે જલાવી દે ભાવના રાખ ‘વસુધૈવ કુટુમ્બકમ’ની તું પૃથ્વીને સ્વર્ગ સમી પ્રેમથી બનાવી દે
શ્રેષ્ઠ સર્જન છે તું કુદરતનું, શ્રેષ્ઠ બનતાં શીખ દર્દમંદોથી, ઝઇફોથી પ્રેમ કરતાં શીખ ધર્મને નામે ઝઘડવાનું હવે ભૂલી જા એ છે સર્વોપરી, માલિકથી હવે ડરતાં શીખ
રહેમ તું કર તો ઉપરવાળો રહેમ કરશે પછી
દીનદુખિયાની દુઆઓ ય તુજને મળશે પછી
કર હવે ખલ્કની ખિદમત, ખુદાને રાજી કર
એ થશે રાજી તો આફત-બલાઓ ટળશે પછી
આટલું કર તો ટળી જાશે આ અઝાબ હવે વાયરસ બોલું છું, મારો છે આ જવાબ હવે
Coronavirus: Complaint and Response
□ Mahek Tankarvi, Bolton, UK
Complaint What a catastrophe you’ve caused around the world You’ve made man a captive in his own house Go away, go far away from the population Too many people are scared around the world.
Response This is in response to the cries and tears of the oppressed This is the account of your misdeeds, understand You created the doom before the Day of Judgment Know that this is a terrific retribution of nature.
If the hand stops being an oppressor, I’ll be gone
If you stop playing with the blood of the innocent, I’ll be gone
His door of Mercy is never closed
If you repent now, truly and sincerely, I’ll be gone.
If you end all the wars now, I’ll be gone
If you stop this callous bombing and destruction, I’ll be gone
Hundreds of humans wander without a home
If you give them shelter, I’ll be gone.
If the honour of the woman is saved, I’ll be gone If you wipe away the tears from the faces of the widows, I’ll be gone Go and show love and care for the orphans If their faces are lit with smiles, I’ll be gone.
Know that justice will be done, sooner or later
Know that the sighs of the oppressed never go unheard
Abandon this wickedness of the Pharaoh you have adopted
Give up your ego and in humbleness bow down your head.
Extinguish the fire of hatred, which you have spread And instead light the lamp of love everywhere Follow the ideal of ‘Vasudhaiva Kutumbakam’ (the world is one family) And with love and fraternity bring paradise on this earth.
You are the best creation of nature, learn to be the best
Learn to love the sick and the elderly
Now forget to fight in the name of religion
He is the Supreme, learn to fear Him now.
Be kind to those on earth, and the Lord above will be kind to you You’ll get the blessings of the poor and the suffering Apply yourself to the ‘Service of Mankind’ and plead to God These calamities will disappear if He is pleased with you.
Do this much and this retribution will be lifted
I am Coronavirus and this is my answer to your complaint.
ટંકારીઆ ગામમાં પ્રવેશતા તમામ માર્ગોને બંધ કરી દેવાનો નિર્ણય ઇન્ચાર્જ સરપંચે કરતા તમામ માર્ગો બંધ કરી દેવામાં આવ્યા છે. અવાર જવર માટે ફકત ખરી તરફનો પ્રવેશમાર્ગ ચાલુ રહેશે. જેથી કરીને બહાર થી આવતા મુલાકાતીઓ પર પૂરતું ધ્યાન આપી શકાય.
To support the vulnerables of the society and to help ongoing effort by government to limit movements of citizens during a national lockdown in India, World Bharuch Vohra Federation distributed food packets in Bharuch area. Many thanks to volunteers and WBVF for humanitarian work.
કોરોનોના કહેર ને લઈને સરકાર તરફથી સંપૂર્ણ લોકડાઉન નો આદેશ અનુસાર ટંકારીઆ ગામ સંપૂર્ણ પણે લોકડાઉન રહ્યું છે. પોલીસ તરફથી પણ વારંવાર લોકડાઉન નો અનુરોધ કરવામાં આવે છે અને સંપૂર્ણ લોકડાઉન રહેવામાંજ ભલાઈ હોવાનું જણાવી જે એકલદોકલ લોક પાદરમાં તથા સડક પર નજર આવતા હોય પોલીસ તેમને પણ ઘરે રહેવાનો અનુરોધ કરે છે.
Websites store cookies to enhance functionality and personalise your experience. You can manage your preferences, but blocking some cookies may impact site performance and services.
Essential cookies enable basic functions and are necessary for the proper function of the website.
Name
Description
Duration
Cookie Preferences
This cookie is used to store the user's cookie consent preferences.
30 days
These cookies are needed for adding comments on this website.
Name
Description
Duration
comment_author
Used to track the user across multiple sessions.
Session
comment_author_email
Used to track the user across multiple sessions.
Session
comment_author_url
Used to track the user across multiple sessions.
Session
Statistics cookies collect information anonymously. This information helps us understand how visitors use our website.
Google Analytics is a powerful tool that tracks and analyzes website traffic for informed marketing decisions.
Contains information related to marketing campaigns of the user. These are shared with Google AdWords / Google Ads when the Google Ads and Google Analytics accounts are linked together.
90 days
__utma
ID used to identify users and sessions
2 years after last activity
__utmt
Used to monitor number of Google Analytics server requests
10 minutes
__utmb
Used to distinguish new sessions and visits. This cookie is set when the GA.js javascript library is loaded and there is no existing __utmb cookie. The cookie is updated every time data is sent to the Google Analytics server.
30 minutes after last activity
__utmc
Used only with old Urchin versions of Google Analytics and not with GA.js. Was used to distinguish between new sessions and visits at the end of a session.
End of session (browser)
__utmz
Contains information about the traffic source or campaign that directed user to the website. The cookie is set when the GA.js javascript is loaded and updated when data is sent to the Google Anaytics server
6 months after last activity
__utmv
Contains custom information set by the web developer via the _setCustomVar method in Google Analytics. This cookie is updated every time new data is sent to the Google Analytics server.
2 years after last activity
__utmx
Used to determine whether a user is included in an A / B or Multivariate test.
18 months
_ga
ID used to identify users
2 years
_gali
Used by Google Analytics to determine which links on a page are being clicked
30 seconds
_ga_
ID used to identify users
2 years
_gid
ID used to identify users for 24 hours after last activity
24 hours
_gat
Used to monitor number of Google Analytics server requests when using Google Tag Manager