મોટરબાઈક સળગી ઉઠી
આજે સવારે આશરે સવાદશ કલાકે ઇમરાન ગાંડા પોતાની બાઈક ચાલુ કરવા જતા અચાનક સ્પાર્ક થઇ સંપૂર્ણ સળગી ઉઠી હતી. લોકો કુતુહલવશ થઇ જોવા ઉમટી પડ્યા હતા અને પાણી નો મારો કરી આગ બુજાવી હતી પરંતુ આખી બાઈક સંપૂર્ણ સળગી ઉઠી હતી.
TANKARIA WEATHER

A marriage function of NILOFARBANU D/O IRFAN LALAN held at Darul Ulum community hall Tankaria today.

ગુજરાત ના આણંદ જિલ્લાના ખંભાત ખાતે હાલમાં લઘુમતી તબક્કા પર હિંસક ઘટના ઘટી હતી અને પારાવાર નુકશાન થયું હતું, જેને પગલે શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ ટંકારીઆ એ ટંકારીઆ ગામ માંથી વિવિધ પ્રકાર ની સહાય એક્ઠી કરી આ અસરગ્રસ્તોને પહોંચાડવાનું કામ કર્યું હતું. મળતી માહિતી પ્રમાણે ખંભાત ની આ હિંસક વારદાતોમાં મુસ્લિમ પરિવારોને પારાવાર નુકશાન થયું હતું. અને તેઓની ઘરવખરી તથા જીવનજરૃરિયાતોની વસ્તુઓને સળગાવી દેવામાં આવી હતી.