ટંકારીઆની હોનહાર ડોક્ટર દ્વારા મુન્દ્રા [કચ્છ] ખાતે અદ્યતન ટેક્નોલોજી ધરાવતી હોસ્પિટલનું ઉદ્ઘાટન થયું

આપણા ગામની અને મુન્દ્રા [કચ્છ] ખાતે શાદી બાદ સ્થાયી થયેલી ડો.શબનમ ગુલામ ઉમરજી માસ્ટર ઇપલી (MBBS, MS Ophthalmology – આંખના રોગોના નિષ્ણાંત- સર્જન ) અને તેમના જીવનસાથી ડો. હનીફભાઇ આગરીયા (M.B.B.S. – M.D. [Medicine]) દ્વારા અદ્યતન ટેક્નોલોજી ધરાવતી આગરીયા મેડિસિન અને આંખની હોસ્પિટલનું ઉદ્ઘાટન મુન્દ્રા [કચ્છ] ખાતે ગત રોજ કરવામાં આવ્યું હતું. આ થકી અમો ઇપલી ફેમિલીને ખુબ ખુબ અભિનંદન પાઠવીએ છીએ. ડો. શબનમ મુન્દ્રા [કચ્છ] અને આસપાસના વિસ્તારોમાં પોતાની સેવાઓ દ્વારા ગામ ટંકારીઆ અને ભરૃચી વહોરા પટેલોનું નામ રોશન કરે એવી શુભેચ્છા……..

1 Comment on “ટંકારીઆની હોનહાર ડોક્ટર દ્વારા મુન્દ્રા [કચ્છ] ખાતે અદ્યતન ટેક્નોલોજી ધરાવતી હોસ્પિટલનું ઉદ્ઘાટન થયું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*