1 … 6 7 8 9 10 … 525

શયબાન બોડા એક સપનું, જે સમગ્ર સમાજની આશા બન્યું “કદમ અસ્થિર હો એને કદી રસ્તો નથી જડતો, અડગ મનના મુસાફિરને હિમાલય પણ નથી નડતો.” એક સામાન્ય ઘરમાં જન્મેલું અસામાન્ય સ્વપ્ન
આ લિંક પર ક્લિક કરો.

અસહ્ય ગરમીના પ્રકોપને માત આપી આજે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસવાનું શરુ થઇ જતા ખેડૂતો તો ખેડૂતો પણ સામાન્ય લોકો પણ ખુશીથી ઝૂમી ઉઠ્યા છે. વહેલી સવારથી જ વરસાદ શરુ થઇ ગયો હતો અને ઢોરઢાંખણો પણ વાસ્તવિક રીતે ખુશખુશાલ થઇ ગયા છે. વળી…. લાઈટરાણીનું તો પૂછવાનું જ શું? બે છાંટા પડ્યા કે વીજપ્રવાહ ગુલ થઇ જાય છે, આવું પ્રિમોન્સુન મેનેજમેન્ટ વીજ કંપની દ્વારા છે. આ લખાય છે ત્યાં સુધી એટલેકે ૩ કલાકથી વીજપુરવઠો બંધ છે અને ક્યારે આવશે તેની કોઈ ગેરંટી પણ નથી.

RIMAZIM KE GEET…..

YAKUB MASTER KARMADWALA [FATHER OF NAEEM AND BROTHER IN LAW OF FIROZ MUSA BHUTA] passed away…………. Inna Lillahe Wainna Ilayhe Rajeun. Namaj e janaja will held at Hashamshah [RA] graveyard after ASR prayer. May ALLAH [SWT] grant the best place in Jannatul firdaush. 

Last night, a memorable gathering was organized by Mr. Matin Manman, who recently came to Tankaria from Jeddah for 4 days for a doctor’s visit related to his fractured leg. He is serving as a project engineer in ‘The Masjid al-Haram expansion project’, also known as the ‘King Abdullah Haram Expansion’, Makkah. The gathering was attended by family members, relatives and friends, and was accompanied by a community dinner in the village of Sitpon.”

“ગઈકાલે રાત્રે, શ્રી મતીન મનમાન દ્વારા એક યાદગાર મેળાવડાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેઓ તાજેતરમાં જ તેમના ફ્રેક્ચર થયેલા પગને લગતા ડૉક્ટરની મુલાકાત માટે ૪ દિવસ માટે જેદ્દાહથી ટંકારિયા આવ્યા હતા. તેઓ ‘ધ મસ્જિદ અલ-હરમ એક્સપાન્શન પ્રોજેક્ટ’, જેને ‘કિંગ અબ્દુલ્લા હરમ એક્સપાન્શન’ તરીકે પણ ઓળખવામાં આવે છે, મક્કામાં ‘પ્રોજેક્ટ એન્જિનિયર’ તરીકે સેવા આપી રહ્યા છે. આ મેળાવડામાં પરિવારના સભ્યો, સંબંધીઓ અને મિત્રોએ હાજરી આપી હતી અને સીતપોણ ગામમાં એક સમુદાય રાત્રિભોજન પણ યોજાયું હતું.

આજે ૧૦ મુહર્રમુલ હરામ યાને યવમે આશુરા…. આપણા મહાન પયગંબર ના દોહિત્ર હજરત ઈમામહુસેન અને તેમના જાનીસારોએ સત્ય કાજે પોતાની જાન કુરબાન કરી આપી ઇસ્લામને બુલંદી પર પહોંચાડ્યો તેની યાદમાં કસ્બા ટંકારીઆમાં આજે વહેલી સવારે જામા મસ્જિદ અને મસ્જીદે મુસ્તુફાઈય્યાહ માં વિશિષ્ટ નવાફીલો અને ઝિક્રનો પ્રોગ્રામ યોજાયો હતો. વિશાળ સંખ્યામાં અકીદતમંદોએ હાજરી આપી ફૈઝીયાબ થયા હતા. બાદમાં તમામ શરબતથી તૃપ્ત થયા હતા. આખા ગામમાં ઠેર ઠેર શરબત અને પાણીની સબીલો જોવા મળી હતી. તમામ બિરાદરો શોહદા એ કરબલાની યાદમાં મગ્ન થઇ ગયા હતા.

1 … 6 7 8 9 10 … 525