1 … 8 9 10 11 12 … 527

આજરોજ મસ્જિદ એ મુસ્તુફાઈય્યાહમાં શેહઝાદ ઇલ્યાસ મુન્શી [જંગારીયા] નો નિકાહનો પ્રોગ્રામ જુમા ની નમાજ બાદ યોજવામાં આવ્યો હતો. રિસ્તેદારો, મિત્રો તથા શુભચિંતકોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. શેહઝાદના નિકાહ ફરહીન બિલાલ મેલા સાથે થયા હતા. 
ઇલ્યાસ યુનુસ જંગારીયાને ખુબ ખુબ મુબારકબાદ પાઠવીએ છીએ.

Discussion

No comments yet.

શયબાન બોડા એક સપનું, જે સમગ્ર સમાજની આશા બન્યું “કદમ અસ્થિર હો એને કદી રસ્તો નથી જડતો, અડગ મનના મુસાફિરને હિમાલય પણ નથી નડતો.” એક સામાન્ય ઘરમાં જન્મેલું અસામાન્ય સ્વપ્ન
આ લિંક પર ક્લિક કરો.

Discussion

No comments yet.

અસહ્ય ગરમીના પ્રકોપને માત આપી આજે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસવાનું શરુ થઇ જતા ખેડૂતો તો ખેડૂતો પણ સામાન્ય લોકો પણ ખુશીથી ઝૂમી ઉઠ્યા છે. વહેલી સવારથી જ વરસાદ શરુ થઇ ગયો હતો અને ઢોરઢાંખણો પણ વાસ્તવિક રીતે ખુશખુશાલ થઇ ગયા છે. વળી…. લાઈટરાણીનું તો પૂછવાનું જ શું? બે છાંટા પડ્યા કે વીજપ્રવાહ ગુલ થઇ જાય છે, આવું પ્રિમોન્સુન મેનેજમેન્ટ વીજ કંપની દ્વારા છે. આ લખાય છે ત્યાં સુધી એટલેકે ૩ કલાકથી વીજપુરવઠો બંધ છે અને ક્યારે આવશે તેની કોઈ ગેરંટી પણ નથી.

RIMAZIM KE GEET…..

Discussion

No comments yet.

Last night, a memorable gathering was organized by Mr. Matin Manman, who recently came to Tankaria from Jeddah for 4 days for a doctor’s visit related to his fractured leg. He is serving as a project engineer in ‘The Masjid al-Haram expansion project’, also known as the ‘King Abdullah Haram Expansion’, Makkah. The gathering was attended by family members, relatives and friends, and was accompanied by a community dinner in the village of Sitpon.”

“ગઈકાલે રાત્રે, શ્રી મતીન મનમાન દ્વારા એક યાદગાર મેળાવડાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેઓ તાજેતરમાં જ તેમના ફ્રેક્ચર થયેલા પગને લગતા ડૉક્ટરની મુલાકાત માટે ૪ દિવસ માટે જેદ્દાહથી ટંકારિયા આવ્યા હતા. તેઓ ‘ધ મસ્જિદ અલ-હરમ એક્સપાન્શન પ્રોજેક્ટ’, જેને ‘કિંગ અબ્દુલ્લા હરમ એક્સપાન્શન’ તરીકે પણ ઓળખવામાં આવે છે, મક્કામાં ‘પ્રોજેક્ટ એન્જિનિયર’ તરીકે સેવા આપી રહ્યા છે. આ મેળાવડામાં પરિવારના સભ્યો, સંબંધીઓ અને મિત્રોએ હાજરી આપી હતી અને સીતપોણ ગામમાં એક સમુદાય રાત્રિભોજન પણ યોજાયું હતું.

Discussion

No comments yet.

1 … 8 9 10 11 12 … 527