News
માહે ઝીલ-હીજજા નો ચાંદ દેખાયો
આજે માહે ઝીલ-હીજજા નો ચાંદ નજરે પડતા આવતી કાલ એટલેકે ૨૯ મે ૨૦૨૫ ને ગુરુવારે પ્રથમ ચાંદ ગણવામાં આવશે જે સંદર્ભે ઈદ-ઉલ-અડહા તારીખ ૭ જૂન ૨૦૨૫ ને શનિવારના રોજ મનાવવામાં આવશે.
Humble request from U.K. Tankarvies for upcoming Annual Eid Family Gathering
A message from Shafiqbhai Patel
Dear Tankarvis, Salaam
We’re pleased to see lot of interest from Tankarvis across the UK for our upcoming Annual Eid Family Gathering, 3D Centre, Bolton.
Town representatives are kindly requested to share only the number of attendees from their areas (no names needed) to help us plan hospitality.
We look forward to welcoming you all on the day.
With warm regards,
Shafik Patel
07882 685292
હાજરી આપનારાઓની સંખ્યા માટે વિનંતી
પ્રિય ટંકારવીઓ,
સલામ,
અમને 3D સેન્ટર, બોલ્ટન ખાતે યોજાનાર અમારા આગામી વાર્ષિક ઈદ ફેમિલીમાં યુકેભરના ટંકારવીઓ તરફથી વધતી જતી રુચિ જોઈને આનંદ થાય છે.
યોગ્ય આયોજન કરવામાં અમારી મદદ કરવા માટે – ખાસ કરીને આતિથ્ય, બેઠક અને કેટરિંગ માટે – અમે બધા નગર પ્રતિનિધિઓને વિનંતી કરીએ છીએ કે તેઓ ફક્ત તેમના વિસ્તારોમાંથી કુલ હાજરી આપનારાઓની સંખ્યા શેર કરે (કોઈ વ્યક્તિગત નામ જરૂરી નથી).
કૃપા કરીને નોંધ લો કે ચોક્કસ સંખ્યા વિના, અમને પ્રવેશ વ્યવસ્થા અને ભોજનની તૈયારીમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. તેથી, અમે તમને શક્ય તેટલી વહેલી તકે તમારા શહેરના કુલ હાજરી આપનારાઓની સંખ્યા પ્રદાન કરવા વિનંતી કરીએ છીએ.
અમે તમારા બધાનું સ્વાગત કરવા માટે આતુર છીએ, ઇન્શા’અલ્લાહ.
હાર્દિક શુભેચ્છાઓ સાથે,
શફિક પટેલ
07882 685292
વિશેષ નોંધ : ટંકારીઆ થી ફરવા માટે આવેલી ફેમિલી મેમ્બરો ને પણ ભાવભીનું આમંત્રણ છે. તારીખ ૧૪ પહેલા તેમના પણ નામો લખાવી આપવા વિનંતી છે કે જેથી વ્યવસ્થિત આયોજન કરી શકીએ. આપણા ગામની અને પરગામ પરણાવેલ હોય અને તે પણ આ કાર્યક્રમમાં આવવા માંગતા હોય તેઓને પણ ભાવભીનું આમંત્રણ છે.
Death News from Tankaria
મર્હૂમા હુરીબેન મુસાભાઈ હેલ્પર અલ્લાહની રહમતમાં પહોંચી ગયા છે. દફનવિધી ઝોહરની નમાજ પછી ભડભાગ કબ્રસ્તાનમાં થશે. અલ્લાહ તઆલા મર્હૂમાની મગફીરત ફરમાવી જન્નતુલ ફિરદૌસમાં આલા મકામ અતા કરે. આમીન.
إِنَّا لِلّهِ وَإِنَّـا إِلَيْهِ رَاجِعونَ
The late Huriben Musabhai Helper has passed away. The burial will take place after Zohar prayers at Bhadbhag Cemetery. May Allah forgive the deceased and grant her eternal rest in Jannatul Firdaus. آمين
Humble Request from Dr. Munaf Banglawala …
One of our well-known and respected Dr. Munaf Banglawala is leaving for the blessed journey of lifetime Hajj with his family. Thru this medium, Dr. Munaf is requesting for your Dua and asking for forgiveness.
May Allah SWT accept his and all the Hujjaj who has left for Hajj and will be leaving for the Hajj shortly.
Here is the message from Dr. Munaf and Rahima Banglawala.
“
السلام عليكم و رحمة الله وبركاته’
Alhamdulillāh, through the boundless mercy and blessings of Allāh, I am incredibly grateful that I will be departing for ‘ hajj on 28 th may (Wednesday ) إن شاء الله
As I embark on this spiritual journey, I humbly ask for your forgiveness if I have ever hurt you and for my shortcomings.
Kindly make duaa that Allah swt accepts the journey and make it a means of khayr and Barakah for our families and the entire ummah. Pray Allāh SWT forgive our sins, purifiy our souls, bring us closer to Him, and grant us the strength to maximize our time in his Ridha’a and happiness and to better ourselves on this path.
جزاك الله خير
Dr. Munaf & Rahima
Tankaria
Our Administrator Brother Mustak Bhai Daula in Kerala, India
MyTankaria website administrator, brother Musak Bhai Daula is currently visiting beautiful and picturesque Kerala. Here are some memories from his visit from the area.
66b5599d-0d6c-48e2-8c9f-f98c15fcbf31 732579e3-2c7f-4d3c-8a64-caabfb93683a
Sandal Ashrafshah RA in Tankaria..
Sandal sharif of Ashraf Shah RA was observed in Tankaria today. Here are some photos from the event.

Death News from Tankaria
મર્હૂમ હાજી સાબીરભાઈ વલીભાઈ દેડકા અલ્લાહની રહમતમાં પહોંચી ગયા છે. દફનવિધી બપોરે ૩:૦૦ વાગે હાશીમશાહ કબ્રસ્તાનમાં થશે. અલ્લાહ તઆલા મર્હૂમની મગફીરત ફરમાવી જન્નતુલ ફિરદૌસમાં આલા મકામ અતા કરે. આમીન.
إِنَّا لِلّهِ وَإِنَّـا إِلَيْهِ رَاجِعونَ
May Allah grant Marhum Sabirbhai Valibhai Dedka all highest ranks of Jannat-ul-firdous and sabr-e- jameel to all family members. آمين
Wedding News from England, UK
Wedding ceremony of Jainab, daughter of Anish Kajibu was held in Leicester, England. Here are some pictures from the beautiful event. Many congratulations to newly weds and their families..

TANKARIA WEATHER