માહે ઝીલ-હીજજા નો ચાંદ દેખાયો Mustak Daula Posted on Wednesday 28 May 2025 Posted in News No Comments આજે માહે ઝીલ-હીજજા નો ચાંદ નજરે પડતા આવતી કાલ એટલેકે ૨૯ મે ૨૦૨૫ ને ગુરુવારે પ્રથમ ચાંદ ગણવામાં આવશે જે સંદર્ભે ઈદ-ઉલ-અડહા તારીખ ૭ જૂન ૨૦૨૫ ને શનિવારના રોજ મનાવવામાં આવશે.
Leave a Reply