Death News from Tankaria

મર્હૂમા હુરીબેન મુસાભાઈ હેલ્પર અલ્લાહની રહમતમાં પહોંચી ગયા છે. દફનવિધી ઝોહરની નમાજ પછી ભડભાગ  કબ્રસ્તાનમાં થશે. અલ્લાહ તઆલા મર્હૂમાની મગફીરત ફરમાવી જન્નતુલ ફિરદૌસમાં આલા મકામ અતા કરે. આમીન.
إِنَّا لِلّهِ وَإِنَّـا إِلَيْهِ رَاجِعونَ
The late Huriben Musabhai Helper has passed away. The burial will take place after Zohar prayers at Bhadbhag Cemetery. May Allah forgive the deceased and grant her eternal rest in Jannatul Firdaus. آمين

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*