ભરૂચ ( ઇખર ગામ ) નું ગૌરવ.. ( સોયબ સોપારિયા )…

 

ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ ( B C C I ) તરફથી
ભરૂચ ( ઇખર ગામ ) ના વતની સોયબ સોપારિયા નું…
બરોડા ( U – 23 ) ટીમ ફોર વેસ્ટ ઝોન વન-ડે ઇન્ટરનેસનલ ટીમ માં સિલેકશન કરવામાં આવ્યું છે જે આપરાં સમાજ માટે ગૌરવ ની વાત છે. સોયબ ભાઈ એક બેસ્ટ ઓલ રાઉન્ડર છે. અને છેલ્લાં ગણા સમય થી બોલિંગ તથા બેટીંગ બન્ને ક્ષેત્રે ખુબજ જ સારું પ્રદર્શન કરી રહેલ છે. અને ટંકારીયા ગામે.. રમાયેલ લાસ્ટ મેચ માં તેઓએ 6 બોલ માં 6 સિક્સર ફટકારી ને રેકોર્ડ સર્જેલ છે.. છે કે સોયબ ભાઈ એક દિવસ ઇખર એક્સપ્રેસ ( મુનાફ પટેલ ) ની જેમ.. ઇન્ડિયા ની ટીમ માં રમતાં હશે.. એવી અમારી દુવા છે…. ( આમીન…)

 

( ટંકારીયા સ્પોર્ટસ ક્લબ તરફથી ખુબ ખુબ અભિનંદન..)