મસ્જિદ એ ફૈઝાને મખદૂમ અશરફ ની પાયાવિધિનો કાર્યક્રમ યોજાયો

આજે સવારે ૧૧ વાગ્યે ટંકારીઆ સીતપોણ તરફ જવાના રસ્તા ઉપર એક નવી મસ્જિદ એ ફૈઝાને મખદૂમ અશરફ ના બાંધકામ ની પાયાવિધિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં ગામના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. અંતમાં દુઆઓ સાથે પ્રોગ્રામ સંપન્ન થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*