ખુશ ખબર

આપણા ગામમાં કાર્યરત શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા “મદની શિફાખાના” ના નામથી લોકો માટે બિલકુલ નજીવા દરે સામાન્ય રોગોની સારવાર માટે (ઓ. પી. ડી.) દવાખાનાની સ્થાપના કરવાનું બીડું ઝડપ્યું છે. જેનો ઉદ્ઘાટન સમારંભ તારીખ ૫ નવેમ્બર ૨૦૨૦ ના રોજ બેંક ઓફ બરોડા પાસે (ઇપલી ની દુકાન હતી ત્યાં) રાખવામાં આવેલ છે. આ દવાખાનામાં પ્રાથમિક તબક્કે બે ડોક્ટરો સેવા આપશે અને ધીમે ધીમે નિષ્ણાંત ડોક્ટરો ની પણ સેવાઓનો લાભ આપવામાં આવશે. એમ ટ્રસ્ટના કાર્યકર્તાઓ એક નિવેદનમાં જણાવે છે.

The Shaikhul Islam Trust, which operates in our village, has set up a hospital for the treatment of common ailments (OPD) for the people at a very nominal rate under the name of “Madani Shifakhana”. The inauguration ceremony is being held on November 5, 2020 near Bank of Baroda (where Ipli’s shop was). The hospital will have two doctors in the primary phase and gradually the services of specialist doctors will also be availed. The Trust activists said in a statement.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*