મફત આંખ તપાસ તેમજ ઓપરેશન કેમ્પ યોજાયો 

મોહદ્દીસે આઝમ મિશન ટંકારીઆ બ્રાંચ તેમજ શંકર આંખની હોસ્પિટલ – મોગર ના સંયુક્ત ઉપક્રમે તારીખ 18/9/2016 ના રવિવાર ના દિવસે  મોતિયાનું ઓપરેશન તેમજ છારી (એક પ્રકાર નો આંખ નો રોગ ) કાઢવા માટેનો કેમ્પ મોહદ્દીસે હાઈ સ્કૂલ માં યોજવા,આ આવ્યો હતો. આ કેમ્પ માં લગભગ 150 દર્દી ઓ એ લાભ લીધો હતો અને જેમને મોતિયો અને છારી જેવા રોગ નું નિદાન થતા તેમને શંકર આંખ ની હોસ્પિટલ મોગર ખાતે ઓપેરશન માટે લઇ જવામાં આવ્યા હતા. 

cimg0002 cimg0003 cimg0004 cimg0005 cimg0006

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*