ટંકારીઆ પ્રાથમિક કુમારશાળાનું ગૌરવ

બી. આર. સી. કક્ષાના ગણિત – વિજ્ઞાન પ્રદર્શન 2016-17 એમિટી ઇન્ટરનેશનલ સ્કૂલ ભરૂચ માં યોજવામાં આવ્યું હતું. જેમાં કુલ 120 કૃતિઓ રજુ કરવામાં આવી હતી. જેમાં વિભાગ-5 માં પ્રાથમિક કુમારશાળા ટંકારીઆ દ્વારા પ્રદર્શિત ટેસ્લા કોઇલ અને વિદ્યુત ઉર્જાનો બચાવ કૃતિ શ્રેષ્ઠ કૃતિ તરીકે પસંદગી પામેલ છે. જેમાં બાલવૈજ્ઞાનિકો 1. સાઅદ યાકુબ પટેલ 2. અતહર અહમદ રખડા એ ભાગ લીધો હતો. જેમાં માર્ગદર્શક શિક્ષિકા બહેન શાહીદાબેન એ. પટેલ તથા દિપકકુમાર આર. વસાવા હતા. મુખ્યશિક્ષક શ્રી મેહબૂબભાઇ જેટે પ્રોત્સાહન ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. હવે આ કૃતિઓ જિલ્લા કક્ષાએ આવતી તારીખ 29, 30 સપ્ટેમ્બર ના રોજ રજુ કરવામાં આવશે.

img-20160919-wa0016

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*