Fresh Vegetable arrived in Bazar

TANKARIA WEATHER

ટંકારીયા સ્પોર્ટસ ક્લબ ( ખરી ગ્રાઉન્ડ ) મોટા પાદર
ટંકારીયા. તા.જી. ભરૂચ . ગ્રાઉન્ડમાં હાલ માં ટંકારીયા ગામ ના લોકો ના સાથ સહકાર થી ટંકારીયા સ્પોર્ટસ ક્લબ ના સભ્યો આયુબ દાદા ભાઈ (દુસમન) – જાકીર ભાઈ – ઇલયાસ ખુશી, સાજીદ લાલન – સોકત બસેરી – ઈસાક બશેરી – દિલાવર બસેરી દ્વારા સાફ સફાઇ નું કામ તથા ગ્રાઉન્ડ બનનાવા નું કામ પુર જોસ માં ચાલુ છે. ઇન્સાઅલલહ ટુક સમય માં ક્રિકેટ ટુર્નામેન્ટ ચાલુ કરીશુ. આ ટંકારીયા નું ગ્રાઉન્ડ આધુનિક બનાવવા માં પ્રથમ તો ટંકારીયા ગામ ના લોકો -ગામ પંચાયત ટંકારીયા તથા જી.પ.સભ્ય મકબૂલ અભલી -તા.પ.સભ્ય . અબ્દુલ ભાઈ ટેલર તથા મુસ્તાક ડોલા -અબ્દુલ ભાઈ કામઠી – સલીમ વેરાગી ( રણજી પ્લેયર ) તથા મારા વિદેશ માં વસતાં NRI મિત્રો (1) ઇકબાલ ભાઈ ધોરીવાલા ( યુ.કે.) (2) અયુબ ભાઈ બંગલાવાલા (કેનેડા )(3) બસીર ભાઈ પટેલ (યુ.કે.)
(4 ) હાજી આદમ ભાઈ લાલી (સા. આ.) (5 ) હબીબ ભાઈ
ભુતાં (યુ.કે.) તથા મારા અન્ય મિત્રો નો ખુબજ સાથ સહકાર મરેલ છે.
જે બદલ હું ટંકારીયા સ્પોર્ટસ કલબ વતી દિલ થી આભાર
માનું છું. ( jajakallah )
ARIF BAPUJI.
( ORGANIZER )
TANKARIA SPORTS CLUB.. BHARUCH.

On the day of Ashura, 10th Muharram, Tankaria Youth remembered the sacrifice of Hussain (R.A.) by distributing drinks to villagers.


Media supporter: Britasian Buzz ( B Buzz )
આપણા ગામ ટંકારીઆનુ ગૌરવ એવા રફીક અભલી(ઉર્ફે: મુનાફ અભલી) ના નેતૃત્વ હેઠળ પ્રાથમિક મિશ્ર શાળા,સુડી નો ગૃપ કક્ષા,તાલુકા કક્ષા તથા જીલ્લા કક્ષા એ પ્રથમ ક્રમ મેળવી રાજ્ય કક્ષાએ પહોંચ્યા છે,ઇન્શાઅલ્લાહ રાજ્ય કક્ષાએ પણ પ્રથમ ક્રમ મેળવે .
પ્રોજેક્ટ: વિભાગ-૪ પરિવહન અને પ્રત્યાયન
>>”વાયરલેશ પાવર મોટર ચાર્જીંગ ટેક્નોલોજી( Wireless Motor Power Charging Technology)”
