Eid is the time for celebration and delight, showing our gratitude to Allah, meeting relatives and friends. As Tankarvy, we would like our Tankarian to have a meaningful time on this most joyous of occasions. So, why not make our relatives, friends Eid memorable and filled with fun by throwing a party for them? Here are  few photo for creating an enthralling Eid party.

img-20160922-wa0002 img-20160922-wa0003 img-20160922-wa0004 img-20160922-wa0005 img-20160922-wa0006 img-20160922-wa0007 img-20160922-wa0008 img-20160922-wa0009 img-20160922-wa0010 img-20160922-wa0011 img-20160922-wa0012 img-20160922-wa0013 img-20160922-wa0014 img-20160922-wa0017 img-20160922-wa0018 img-20160922-wa0019 img-20160922-wa0020 img-20160922-wa0021 img-20160922-wa0022 img-20160922-wa0023 img-20160922-wa0024 img-20160922-wa0025
img-20160922-wa0036
img-20160922-wa0046 img-20160922-wa0047

ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામે ગતરોજ ડેન્ગ્યુ નો એક કેશ નોંધાતા ચકચાર ફેલાઈ જતા લોકો ભયભીત થઇ ગયા હતા. આ દર્દી નામે શાહિદ સલીમ સામલી ને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યો છે અને મળતી માહિતી મુજબ તેની તબિયત માં સુધારો થઇ રહ્યો છે.
ડેન્ગ્યુ એક મચ્છર થી ફેલાતો રોગ હોઈ અને હાલમાં ભારે વરસાદ પડેલ હોય ઠેર ઠેર ગંદકી અને પાણી ભરાઈ જવાના કારણે આ મચ્છર નો ઉપદ્રવ વધી જાય એ માટે તાત્કાલિક યુદ્ધ ના ધોરણે ગામની ચારે બાજુ પંચાયતે ગંદકી સાફ કરાવી છે. અને ગામ માં દવા નો છંટકાવ પણ કરવા માં આવ્યો છે. જિલ્લા પંચાયત ના દવાખાના ના હેલ્થ કામદારો સતર્ક થઇ ઘરે ઘરે ફરી લોહીના નમૂના લઇ લોહીની તપાસ માટે લેબોરેટરી માં મોકલી રહ્યા છે. આ બાબતે ગામ ના નાગરિકો ને પણ પોતાના ઘર અને આંગણા માં સ્વચ્છતા જાળવવાનો અનુરોધ કરવામાં આવ્યો છે. 

ગામ ની ચોતરફ ખડકેલાં ગંદકીના ઢગ ને સાફ કરાવતા નજરે પડે છે. 

20160920_130645

img-20160920-wa0013 img-20160920-wa0014 img-20160920-wa0015 img-20160920-wa0016 img-20160920-wa0017 img-20160920-wa0018 img-20160920-wa0019 img-20160920-wa0020

બી. આર. સી. કક્ષાના ગણિત – વિજ્ઞાન પ્રદર્શન 2016-17 એમિટી ઇન્ટરનેશનલ સ્કૂલ ભરૂચ માં યોજવામાં આવ્યું હતું. જેમાં કુલ 120 કૃતિઓ રજુ કરવામાં આવી હતી. જેમાં વિભાગ-5 માં પ્રાથમિક કુમારશાળા ટંકારીઆ દ્વારા પ્રદર્શિત ટેસ્લા કોઇલ અને વિદ્યુત ઉર્જાનો બચાવ કૃતિ શ્રેષ્ઠ કૃતિ તરીકે પસંદગી પામેલ છે. જેમાં બાલવૈજ્ઞાનિકો 1. સાઅદ યાકુબ પટેલ 2. અતહર અહમદ રખડા એ ભાગ લીધો હતો. જેમાં માર્ગદર્શક શિક્ષિકા બહેન શાહીદાબેન એ. પટેલ તથા દિપકકુમાર આર. વસાવા હતા. મુખ્યશિક્ષક શ્રી મેહબૂબભાઇ જેટે પ્રોત્સાહન ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. હવે આ કૃતિઓ જિલ્લા કક્ષાએ આવતી તારીખ 29, 30 સપ્ટેમ્બર ના રોજ રજુ કરવામાં આવશે.

img-20160919-wa0016

મોહદ્દીસે આઝમ મિશન ટંકારીઆ બ્રાંચ તેમજ શંકર આંખની હોસ્પિટલ – મોગર ના સંયુક્ત ઉપક્રમે તારીખ 18/9/2016 ના રવિવાર ના દિવસે  મોતિયાનું ઓપરેશન તેમજ છારી (એક પ્રકાર નો આંખ નો રોગ ) કાઢવા માટેનો કેમ્પ મોહદ્દીસે હાઈ સ્કૂલ માં યોજવા,આ આવ્યો હતો. આ કેમ્પ માં લગભગ 150 દર્દી ઓ એ લાભ લીધો હતો અને જેમને મોતિયો અને છારી જેવા રોગ નું નિદાન થતા તેમને શંકર આંખ ની હોસ્પિટલ મોગર ખાતે ઓપેરશન માટે લઇ જવામાં આવ્યા હતા. 

cimg0002 cimg0003 cimg0004 cimg0005 cimg0006

ખુશ ખબર
મફત આંખ તપાસ તેમજ ઓપરેશન કેમ્પ
મોહદ્દીસે આઝમ મિશન ટંકારીઆ બ્રાંચ તેમજ શંકર આંખની હોસ્પિટલ – મોગર ના સંયુક્ત ઉપક્રમે તારીખ 18/9/2016 ના રવિવાર ના દિવસે સવારે 9;00 થી 1;00 કલાકે મોતિયાનું ઓપરેશન તેમજ છારી (એક પ્રકાર નો આંખ નો રોગ ) કાઢવા માટેનો કેમ્પ મોહદ્દીસે હાઈ સ્કૂલ માં રાખવામાં આવ્યો છે. તો લાભ લેવા ઇચ્છુક લોકો પોતાના નામ નીચે જણાવેલ નંબરો પર નોંધાવી દેશો.
02642 270592.
99048 51039.
94285 88016.

શિક્ષણ એ આજના જમાના નું અવિભાજ્ય અંગ બની ગયું છે. અને તેમાં પણ વિદ્યાર્થીનીઓ ભણતર માં વધુ પડતી દિલચસ્પી લેતી થઇ ગઈ છે જે સમાજ માટે એક ગૌરવ ની વાત છે. આપણા ગામ ની દયાદરા ગામે  વિજ્ઞાન પ્રવાહ માં અભ્યાસ કરવા જતી વિદ્યાર્થીની ઓ સ્કૂલ બસ ની વાત જોઈ ને બેઠેલી ફોટો માં નજરે પડે છે. 

એમને એમના અભ્યાસ વિષે પૂછતાં તેઓ જણાવે છે કે અમો સ્કૂલ ની પ્રવૃત્તિ ઓ સિવાય ઘેર સમયસર વાંચન કરી ઉચ્ચ રેન્ક લાવવાની મહેનત કરીએ છીએ.
અલ્લાહ તઆલા તેમની મનોકામના પૂર્ણ કરે એ જ દુઆ.

20160912_080327

stock-vector-eid-ul-adha-mubarak-208428739

VARIOUS PART OF THE WORLD IS CELEBRATING EID UL ADHA TODAY. THE TEAM OF MYTANKARIA WISHING “EID MUBARAK” TO ALL VIEWERS. 

On Eid Ul Adha, wishing that your sacrifices are appreciated and your prayers are answered by the almighty. Have a blessed Eid Ul Adha!  

Our wish for you on this Eid,

May peace and joy embrace your life,

And stay on this blessed day and always. Ameen!

Eid Ul Aldha Mubarak!