વિશ્વ પરિયાવરણ દિન નિમિતે મોહદ્દીસે આઝમ મિશન ટંકારીઆ બ્રાન્ચ સંચાલિત એમ. એ. એમ. પ્રાયમરી (અંગ્રેજી માધ્યમ) માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળામાં આજરોજ શુક્રવાર ના દિને સવારે 11.00 કલાકે શાળા તથા સી. એ. સી. કંપની – પગુથણ ના સંયુક્ત સથવારે શાળામાં વૃક્ષા રોપાં નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. તથા શાળાના ગરીબ બાળકો ને શાળા તરફથી મફત પાઠ્ય પુસ્તકો, નોટબુકો તથા યુનિફોર્મ દાન  કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માં સી. એ. સી. કંપની – પગુથણ ના અધિકારીઓ પિયુષ પંડ્યા, ડો. પ્રિયેશ મોદી, નિર્લેપ ખારવા, સપન લાખાવાળા, ગોપાલક્રિશ્નન મુરલી, સુનિલ કુરિયન, સુરેશ મેનન, તથા વિદેશ થી પધારેલા અફરોઝભાઈ અશરફી, તાલુકા પંચાયત ના સભ્ય અબ્દુલ્લાહ ટેલર, મૌલાના અબ્દુર્રઝાક અશરફી, તથા શાળાના પ્રમુખ ઇશાકમાસ્ટર અશરફી તથા ગ્રામજનો હાજર રહ્યા હતા. વેન અને ખેતી જગ્યા જયારે નષ્ટ થઇ રહી છે ત્યારે આવી  જાગૃત સંસ્થા ઓ  એ વૃક્ષારોપણ કરી પોતે રોપેલા વૃક્ષો ની જવાબદારી સ્વીકારી ઉમદા સેવા પુરી પડી રહ્યા છે.

DSCF1363 DSCF1364 DSCF1365 DSCF1366 DSCF1367 DSCF1368 DSCF1369 DSCF1371 DSCF1372 DSCF1374 DSCF1375 DSCF1377 DSCF1380 DSCF1381 DSCF1383 DSCF1384 DSCF1385 DSCF1386 DSCF1387 DSCF1388 DSCF1389

આજ રોજ ટંકારીઆ મદ્રસ્સા એ મુસ્તુફાઈય્યાહ ના  તાલિબે ઇલ્મો  ને કુરાન શરીફ તથા કિતાબો કે ચોમાસા દરમ્યાન વરસાદ માં ભીના ના થઇ જાય તે માટે ટંકારીઆ ગામ ની દિન નું કામ કરતી  “રૂહાની પયગામ” સંસ્થાના સ્થાપક મોહમદ ભાઈ ટંકારવી તરફથી બેગ તમામ તાલીમે ઇલ્મો ને ભેટ કરાઈ હતી.  

IMG-20160801-WA0006 IMG-20160801-WA0007 IMG-20160801-WA0008 IMG-20160801-WA0009 IMG-20160801-WA0010 IMG-20160801-WA0011

આપણા ગામના દાઉદ સાહેબ દેગમાસ્ટર ને બે દિવસ પહેલા નેશનલ હાઇવે પર એક અકસ્માત નડતા તેમને ડાબા પગે તથા ખભાના ભાગે ફ્રેક્ચર થતા વલણ ખાતે હોસ્પટલ માં દાખલ કરવામાં આવ્યા છે. તેમના પગમાં ઓપરેશન થઇ ગયું છે.
તેઓ આપ સૌ ને તેમની તંદુરસ્તી માટે દુઆ ઓ ગુજારવાની દરખાસ્ત કરે છે. કન્યાશાળા ની બાળકી ઓને શિક્ષણ પ્રત્યે ખંતથી અભ્યાસ કરાવતા દાઉદ સાહેબ ને અલ્લાહ તઆલા જલ્દી થી જલ્દી શિફા આપે એ જ દુઆ.

IMG-20160728-WA0003

Great Initiative by Madrasa Trust

In today’s time, many of our children go out of town for primary schooling. Many of those schools have morning hours which results in  children attending those schools missing out on Deeni Education.  To fill this gap, Madrasa Mistafaiya has decided to start night Madrasa. The madrasa starts after Maghrib and finishes before Isha.

In in addition to that, there will be similar program for adults of any age who like to learn Quran  reading or just want to improve it.

Very thankful to Madrasa trust for taking initiative to serve a noble cause.

Untitled-1 copy

DSCF1328 DSCF1329 DSCF1330 DSCF1331 DSCF1332 DSCF1333 DSCF1334 DSCF1335 DSCF1336 DSCF1337 DSCF1338 DSCF1339 DSCF1340 DSCF1341