ભરૂચઃજિલ્લા ના દહેગામ ગામના રહેવાસી એવા શ્રી આરીફ અહમદ પટેલ જેઓ છેલ્લા 21* વરસ થી ભરૂચઃજિલ્લા પોલીસ મા ફરજ બજાવી રહ્યા છે.જેઓ ની એક સાચા અને નિષ્ઠવાન પોલીસ પ્રત્યે ની ફરજ બજાવા બદલ આજ રોજ આરીફભાઈ ને માનનીય રાષ્ટ્રપતિ એવોર્ડ માટે નોમિનેટ કરતા સમગ્ર ગ્રામજનો અને ભરૂચઃજિલ્લા ની જનતા ખુશીની લાગણી અનુભવી રહ્યા છે .અને ભરૂચઃજિલ્લા એસપી સાહેબ તેમજ ગુજરાત સરકાર નો આરીફ ભાઈ ની રાષ્ટ્રીય એવોર્ડ માટે પસન્દગી કરવા બદલ સમગ્ર દહેગામ ગામના નાગરિકો -તેમજ ઇલ્યાસભાઈ સરપંચ તથા ભરૂચઃજિલ્લા ના દરેક સમાજ ના નાગરિકો ગુજરાત સરકાર તેમજ જિલ્લા એસપી.સાહેબ નો ખુબ ખુબ આભાર વ્યક્ત કરી રહ્યા છે .

(News Courtesy of સરપંચ શ્રી ગામ પંચાયત દહેગામ).