One of our daughter Dr. Shabnambanu Gulammohmed Umarji Ipli Master has secured her post graduation course [MD] at GMERS Medical College, Ahmedabad, Government of Gujarat officially Medical college which is affiliated to Gujarat University at Ahmedabad. She has secured her admission in “PSYCHIATRY” [MD] which is 3 years duration course. MANY MANY CONGRATULATION TO DR. SHABNAMBANU AND HER ENTIRE FAMILY AND VERY PROUD OF OUR BELOVED TOWN “TANKARIA”. This is the first MD in Tankaria. 

Contact Gulammaster Ipli for congratulation purpose : +919737242996.

આપણા ગામની ડો. શબનમબાનુ ગુલામમાસ્ટર ઉમરજી ઇપલી એ અહમદાબાદ ની GMERS  મેડિકલ કોલેજ માં માનસિક રોગોના નિષ્ણાંત વિષય માં પ્રવેશ મેળવી લીધો છે. આ થકી આપણે સમગ્ર ઇપલી ફેમિલી ને અભિનંદન પાઠવીએ છીએ. આપણા  ગામ ની આ પ્રથમ MD  છે. 

મોહદ્દીસે આઝમ મિશન ટંકારીઆ દ્વારા નવનિર્મિત ખાનકાહએ અશરફીયા નું ઉદ્ઘાટન આજરોજ શૈખુલ ઇસ્લામ વલ મુસ્લિમીન સૈયદ મુહમ્મદ મદનીમીયા અશરફીયુલ જીલાની ના સજ્જાદનશીન ફાઝીલે ઉલૂમે બગદાદ હઝરત સૈયદ હશન અસ્કરી મિયાં અશરફીયુલ જીલાની સાહેબ ના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. સાથે સાથે મોહદ્દીસ એ આઝમ મિશન ટંકારીઆ બ્રાન્ચ ને ૨૫ વર્ષ પુરા થતા જશ્ને સિલ્વર જ્યુબિલી પણ મનાવવામાં આવ્યો હતો.
હઝરત ની આમદ ની ખબર ગામ માં પહોંચતા જ લોકો માં આનંદ ની લાગણી છવાઈ ગઈ હતી અને હઝરત નું અકીદતમંદો ના હુઝુમ સાથે ઝુલુસ કાઢી ગામમાં ફર્યા બાદ ખાનકાહએ અશરફીયા ના મકાન પર રોકાઈ હઝરત અસ્કરીમીયા ના હસ્તે રીબીન કાપી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. અને ત્યાર બાદ જમા મસ્જિદ માં હઝરતના ટૂંકા બયાન બાદ પ્રોગ્રામ ને પૂરો કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે ગામ પરગામ થી મોટી સંખ્યામાં અકીદતમંદો એ હાજરી આપી ફૈઝ યાબ થયા હતા. 

અને ત્યારબાદ ટંકારીઆ ગામના નવયુવાન મૌલાના માલજી અહેમદ વલી ના નિકાહ પણ હઝરત અસ્કરીબાવા એ પઢાવ્ય હતા.