સાવ અચાનક તૂટી જશોતો?
ટાઇટેનિક માફક ડૂબી જશો તો?
ચાદરમાં પગ રાખી જીવો
અર્ધા રસ્તે ખૂટી જશોતો?
મુબારક ઘોડીવાળા (ગુજરાતી કવિ)

img-20161120-wa0002 img-20161120-wa0004 img-20161120-wa0005