One more doctor added to the history of Tankaria
Another doctor name Dr. MISHBA MOHMADHANIF KHANDHIYA who has achieved a B.H.M.S. doctor’s degree from Shree Mahalaxmiji Mahila Homeopathic Medical College Vadodara with first class. Congratulation to Mishba and family.

Proud of Tankaria
One of our village daughter SEEMA D/O ABDUL DAUD BHOJA has completed her Master Degree in Civil Engineering at Canada. Congratulations to Bhoja family.

Wedding function in Leeds [UK]
A wedding function of AALIYAH ASIF KHODA [ GRAND DAUGHTER OF LATE HAJI ISMAIL KHODA] held at Leeds [UK] yesterday.

સમગ્ર ભરૂચ જિલ્લામાં ધીમી ધારે વરસાદી માહોલ જામ્યો
આમ તો સતત ૧૫ દિવસોથી વાતાવરણ એકદમ વરસાદી બની ગયું હતું, કોઈક જગ્યાએ વરસાદી ઝાપટા તો કોઈક જગ્યાએ ઝરમર ઝરમર વરસાદ પડીજ રહ્યો હતો. પરંતુ ગઈકાલથી ચોમાસાનો માહોલ એકદમ જામ્યો છે. ગતરોજ રાત્રીના ઝરમર ઝરમર વરસાદ વરસ્યો હતો. જેને કારણે સમગ્ર ટંકારીઆ તથા પંથકમાં તાજગીભર્યો વરસાદી માહોલ છવાયો છે. આજે ફજરથીજ વરસાદ એકદમ ધીમી ધારે ચાલુ છે. અલ્લાહનો અહેસાન છે કે, વરસાદ એકદમ રહેમથી પડી રહ્યો છે. વાતાવરણમાં એકદમ ઠંડક પ્રસરી જવા પામી છે. ખેતીકામ માટે આ વરસાદ આશાજનક માનવામાં આવી રહ્યો છે. હવામાન ખાતા દ્વારા આગામી ૨૪ કલાકમાં આવો ધીમો અથવા મધ્યમ ઝાપટાવાળો વરસાદ થઇ રહેશે એમ જણાવેલ છે. ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી મોજ થી લોકોમાં આનંદ વ્યાપી જવા પામ્યો છે. જાણવા મળ્યું છે કે, ઠેર ઠેર વેરમીઓ બની રહી છે. આવા માહોલમાં લોકો પાદરની ચાય ની ચુસ્કીઓ અવશ્ય લે છે. નાના નાના ભુલકાઓને વરસાદમાં પલળવાની મજા કઈ ઔર છે.
Thus, the atmosphere had become very rainy for 15 consecutive days, somewhere in the rainy thunderstorms, and somewhere there was a thunderstorm. But since yesterday, the monsoon atmosphere has been very frozen. It was raining last night. Due to this, there has been a refreshing rainy season throughout the Tankaria and the diocese. Today, the rains continue from Fazr prayer. Allah’s pleasure is that the rain is falling from the very compassion. The atmosphere has become very cool. This rain is considered hopeful for farming. The Meteorological Department has said that such slow or moderate rains will be raining in the next 4 hours. Rainfall has become widespread among the people in rural areas.
A Blessed Union: The Wedding of Faruk Hira & Iqra Patel
In a heartwarming celebration of love & tradition and with blessings of loved ones near and far, the wedding ceremony of Faruk, son of Mustaq Bhai and Sajeda Hira (of Chicago, USA) and beloved grandson of the late Ahmed Saheb Lotiya, was solemnized with Iqra, the daughter of Sadique and Taslim Patel of Toronto
Set against the serene, lush landscapes of Toronto’s countryside, the event was attended by Family and friends gathered from across the United States and Canada to witness the beautiful union and offer their heartfelt blessings to the radiant couple.
Congratulations to Faruk and Iqra—may your journey together be filled with mutual love, laughter, and lasting tranquility.
























Death news from Medina Munavvara
NURJAHANBEN ISMAIL MELA [MOTHER OF AFTAB MELA] passed away at Madina Munavvara. Inna Lillahe Wainna Ilayhe Rajeun. May ALLAH [SWT] grant superior place in Jannatul firdaush. Ameen.
દુઆની દરખાસ્ત
નૂરજહાં ઇસ્માઇલ મેલા [આફતાબ મેલાના વાલિદહ] કે જેઓ ઉમરાહ કરવા માટે ગયા છે અને હાલમાં મદીના શરીફમાં સખત બીમાર અવસ્થામાં સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તો તેમના માટે શિફાની દુઆ કરશો. અલ્લાહ તેમને શિફા એ કુલ્લી અતા ફરમાવે.
Death news from Preston [UK]
Ibrahim Gulam Bhuta Talati [Elder Brother of Late Iqbal {Canada} and Mustaq Gulam Bhuta Talati] Passed away at Preston [UK] Inna Lillahe Wainna Ilayhe Rajeun. May ALLAH [SWT] grant the best place in Jannatul firdaush. Ameen…
પ્રાથમિક આરોગ્ય કેન્દ્દ ટંકારીઆમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો.
બાઈટ : “વૃક્ષો વાવો, પર્યાવરણ બચાવો – ચાલો સૌ સાથે મળી આ જવાબદારી નિભાવીએ!” : નાસીરહુસેન લોટીયા
આજરોજ સૈયદ મખદૂમ અશરફ જહાંગીર સીમનાનીના ઉર્સ નિમિત્તે ટંકારીઆ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ટંકારીઆ ખાતે ટંકારીઆ ગામની સેવાભાવી સંસ્થા શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટના પ્રમુખશ્રી મુસ્તાકભાઈ બાબરીયા, અઝીઝ ભા, અમીન કદા, ઈલ્યાસ ઝંઘારીયા, ઈરફાન મેલા, ડૉ. શાહિદ સામલી, ટંકારીઆ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડૉ.રાકેશકુમાર , ડૉ. ફરહાના લાંગિયા [આયુષ મેડિકલ ઓફિસર] અને સમગ્ર સ્ટાફ, ટંકારીઆ ગ્રામ પંચાયતના સરપંચશ્રી મંગાભાઇ વસાવા, સભ્યશ્રી મુનાફ જીવા, તાલુકા સભ્ય અબ્દુલભાઈ ટેલર, માજી જિલ્લા પંચાયતના સદસ્ય મકબુલભાઈ અભલી, માજી સરપંચ ઝાકીરભાઈ ઉમતા, મુસ્તાક દૌલા, નાસીરહુસેન લોટીયા, અફજલ વસ્તા ઉર્ફે લારા, ફારુક કારી, અયાઝ પટેલ, રૂહાની કિતાબઘરના આરીફ પટેલ, તૌસીફ પટેલ, મુબારક સંચાવાલા, એમ્બ્યુલન્સ ડ્રાઈવર ઇસ્માઇલ મન્સૂરી, દિલાવર હલાલત, મહેબૂબ ધોરીવાલા અને અન્ય ગામલોકો હાજર રહ્યા હતા.
વૃક્ષો વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ શોષીને ઓક્સિજન ઉત્પન્ન કરી પર્યાવરણને શુદ્ધ રાખે છે, વૃક્ષો ફળો આપે છે, જમીનનું ધોવાણ અટકાવે છે, પાણીનું સ્તર જાળવી રાખે છે, વૃક્ષો જૈવ વિવિધતાને પ્રોત્સાહન આપે છે અને મનુષ્યો, પ્રાણીઓ તેમજ પક્ષીઓને આશ્રય પૂરો પાડતા હોવાથી ઘણા ઉપયોગી છે. વૃક્ષોનું વાવેતર, ઉછેર, માવજત અને વૃક્ષોને નુકશાનથી બચાવવા સંબંધિત ધાર્મિક પુસ્તકોમાં પણ અનેક જગ્યાએ ઉલ્લેખ જોવા મળે છે.
ભારતમાં માનવ વસ્તી વધી રહી છે જ્યારે વૃક્ષોની સંખ્યા ઓછી થતી જાય છે. ભારત જેવા વિશાળ દેશના વિકાસ અને રોજગારી માટે જરૂરી એવું ઓદ્યોગિકરણ, જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને મેગા પ્રોજેક્ટ્સની જરૂરત સંતોષાય એ જરૂરી છે. બીજી તરફ ખેતીની જમીનો, જંગલોમાં ઘટી રહેલી વૃક્ષોની સંખ્યાના કારણે પર્યાવરણ પર વિપરિત અસરો પડી રહી હોવાથી એ અંગે સરકારી અને ખાનગી સંસ્થાઓની સાથે સાથે નાગરિકોએ સહિયારી જવાબદારીઓ નિભાવવી આવશ્યક છે. દેશની પડતર સરકારી જમીનોમાં મોટાપાયે વૃક્ષારોપણ થાય સાથે સાથે દેશવાસીઓ પોતાના ઘર આંગણાની જમીનમાં શક્ય એટલા વૃક્ષો (ઓછામાં ઓછું એક) વાવી જાગૃત નાગરીક હોવાનો પૂરાવો આપે એ આજના સમયની માંગ છે.


TANKARIA WEATHER
