Nyaz Program in Tankaria

આજે દારુલ ઉલુમ કોમ્યુનિટી હોલમાં સમગ્ર ગ્રામજનો માટે સામુહિક ન્યાઝનું આયોજન દારુલ ઉલુમ અશરફીયા મુસ્તુફાઈય્યાહ દ્વારા કરવામાં આવ્યું હતું. આ ન્યાઝના પ્રોગ્રામમાં ૧૦૮ નવયુવાન ટીમે ભારે મહેનત કરી તમામ લોકોને જમાડી એકતાનું ઉદાહરણ પૂરું પાડયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*