જુમ્મનશાહ [રહ.] ની સંદલવિધિ સંપન્ન થઇ

ગતરોજ ઈશાની નમાજ બાદ કસ્બા ટંકારીઆની તળાવની પાળે આરામ ફરમાવી રહેલા જુમ્મનશાહ [રહ.] ની સંદલવિધિ નો કાર્યક્રમ પાટણવાળા બાવાસાહેબના સાનિધ્યમાં યોજાયો હતો. નાત શરીફ, મનકબટ અને સલાતો સલામ સાથે આ વિધિ પરિપૂર્ણ થઇ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*