The moon of Ramzan is not sighted today
આજે તારીખ ૨૨/૩/૨૩ ના રોજ મગરીબ બાદ રમઝાન માસ નો ચાંદ દેખાયો નથી. એટલે આવતી કાલે ગુરુવારે ઈશા બાદ પ્રથમ તરાવીહ થશે અને પહેલો રોઝો શુક્રવારના દિવસથી ચાલુ થશે. ઇન્શા અલ્લાહ….
જે દેશોમાં આજથી પ્રથમ તરાવીહ થશે તેઓને રમઝાન શરીફ ની ખુબ ખુબ મુબારકબાદ.
Today on 22/3/23, the moon of Ramadan month has not been seen after Maghrib. So tomorrow, Thursday, after Isha, the first taraweeh will take place and the first fast will start from Friday. Insha Allah…
A very happy Ramadan Sharif to the countries where the first Taraweeh will be held from today.
Leave a Reply