ટંકારીઆ પાદરમાં પાણી ભરાયા

હાલમાં વરસાદ તો બંધ છે પરંતુ ઉપરવાસ માં ભારે વરસાદ ને કારણે ભૂખી ખાડી છલોછલ થઇ જતા પાણીનો પ્રવાહ પાલેજ તરફ થઈને ટંકારીઆ તરફ ફંટાતા ટંકારીઆ તળાવ ઓવરફ્લો થતા પાદરમાં પાણી ભરાયા છે. અને હજુ પણ પાણીની સપાટી વધે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી.

The Tankaria Padar is flooded. At present, the rains have stopped, but due to heavy rains in Dabhoi side, the water flowing in the Bhukhi bay is overflowing towards Palej and the Tankaria Lake overflows due to that Tankaria Padar is under water. Yet the possibility of the water level rising cannot be ruled out.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*