ટંકારીઆ માં વરસાદી માહોલ
આજે સવારથી જ ગોરંભાયેલા વાદળો વચ્ચે વરસાદ ધીમીધારે વરસી રહ્યો છે. કાળા ડિબાંગ વાદળો આખો દિવસ છવાયેલા રહ્યા છે. અને હમણાં અસર ની નમાજ બાદ પણ એજ પરિસ્થિતિ છે.

Leave a Reply