Raining in Tankaria
ઘનઘોર ઘટા અને વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમર ઝરમર વરસાદના છાંટાઓ એ ટંકારીઆ ની ધરાને ભીંજવવાની શરૂઆત કરી દીધી છે. આજે વહેલી સવારથી જ ઘનઘોર વાદળો ટંકારીઆ ના આકાશપટ પર છવાઈ ગયા છે. વાતાવરણ આંશિક રીતે ધીમે ધીમે ઠંડુ થઇ રહ્યું છે. ભારે ઉકરાત અને ભેજવાળી ગરમી થી ત્રસ્ત લોકોએ હાશકારો અનુભવ્યો છે.
TANKARIA WEATHER






Leave a Reply