સમગ્ર ભરૂચ જિલ્લો ભાદરવાના વરસાદ થી ભીંજાયો

ટંકારીઆ સહીત સમગ્ર પંથકમાં છેલ્લા ૨ દિવસથી ભાદરવા  માસ નો વરસાદ સતત પડતો હોવાથી જનજીવન થોડું અસ્તવ્યસ્ત થઇ જવા પામ્યું છે.  કહેવાય છે કે આ પાણી મઘા નું પાણી છે. જે પાણી આયુર્વેદિક દવા બનાવવા માટે ઉપયોગમાં લેવાય છે. તથા આ પાણી ખેતી માટે પણ ગુણકારી કહેવાય છે. તારીખ ૩૧/૮/૧૭ સુધી ભારે થી અતિ ભારે વરસાદની આગાહી પણ મોસમ વિભાગે કરી છે. અલ્લાહ સુબ્હાન વ તઆલા ખેરનો ફેંસલો કરે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*