1 … 95 96 97 98 99 … 526

આજરોજ તારીખ 12/2/24 ને સોમવાર ના રોજ ટંકારીયા હાઈસ્કૂલમાં English Club ના નેજા હેઠળ સાહિત્ય સંગમ/Motivational કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.શાળાના માનદમંત્રી જનાબ અબ્દુલ્લાહ ભુતાવાલાના નેજા હેઠળ શાળાના આચાર્યશ્રી ગુલામ પટેલ , સુપરવાઇઝર સિદ્દીકભાઈ દેગ,સિનિયર શિક્ષક મુસ્તાકભાઈ ઘાંચી તેમજ English Club ના શિક્ષકો ઇલ્યાસભાઈ, હફસાનાબેન, મેહઝબીનબેન અને મોહસીનભાઈ અને સ્ટાફગણના સુંદર સંકલન થકી આ કાર્યક્રમમાં “ટંકારીઆ રત્ન” “અદમ ટંકારવી” સાહેબ અને ઈમ્તિયાઝભાઈ વરેડીયાવાલા ઉર્ફે ટંકારવી એ વિદ્યાર્થીઓને વર્તમાન સમયમાં માતૃભાષા ગુજરાતી ને ભૂલ્યા વગર અંગ્રેજી ભાષા શીખવાની સલાહ આપી જીવનમાં સર્જનાત્મકતા કેળવવા શીખામણ આપી હતી. સાથે બન્ને મહાનુભાવોએ વિદ્યાર્થીઓને ગઝલ , વિવિધ શેર અને વાર્તાઓ થકી સફળતાનાં ઊચ્ચ શિખરો સર કરવા સવારે નિયમિત વહેલાં જાગી સંનિષ્ઠ પ્રયત્નો કરવા હાકલ કરી હતી.શાળાના આચાર્યશ્રી ગુલામ પટેલે સ્વાગત અને ઇલ્યાસભાઈ ભોજાએ આભારવિધિ કરી હતી.

SHEHNAZ W/O HARUN VALI RAKHDA [CONDUCTOR] passed away…………. Inna Lillahe Wainna Ilayhe Rajeun. Namaj e janaja will held at Bhadbhag graveyard at 10am today. May ALLAH [SWT] grant her the best place in jannatul firdaush. Ameen. 

ભરૂચ તાલુકા લોકલ બોર્ડ માટે તા. ૨૩ નવેમ્બર ૧૯૨૭ અને જિલ્લા લોકલ બોર્ડ માટે તા. ૨૮ નવેમ્બર ૧૯૨૭ ના રોજ ની ચૂંટણી વખતે તા. ૨૨ ઓગસ્ટ ૧૯૨૭ ના રોજ બહાર પડેલ મતદાર યાદી.
આશા છે કે, આ  એન્ટિક દસ્તાવેજોનો ભરપૂર આનંદ ઉઠાવશો.

Annual examination of  C.A. [Chartered Accountant]  conducted by ICAI Delhi, in that Huzaifa Inayat Vevli and Sheikh Furqan [Kangan Storewala] of our village have made the name of the village bright by achieving success in the first year.  

આઈ.સી.એ.આઈ. દિલ્હી દ્વારા લેવાયેલી સી.એ. ના પ્રથમ વર્ષની વાર્ષિક પરીક્ષામાં આપણા ગામના હુઝૈફા ઇનાયત વેવલી તથા શેખ ફુરકાન [કંગન સ્ટોરવાલા] એ સફળતા પ્રાપ્ત કરી ગામનું નામ રોશન કર્યું છે.

MUHAMMAD MUSA VASTA [FATHER OF ABDULLAH VASTA] passed away……… Inna Lillahe Wainna Ilayhe Rajeun. Namaj e janaja will held at Hashamshah [RA] graveyard after Asr prayer.  May ALLAH [SWT] grant him the best place in Jannatul firdaush. Ameen. 

ટંકારીઆ ઉર્ફે મુસ્તુફાબાદ માં આરામ ફરમાવી રહેલા હજરત હાસમપીર [રહ] નો સંદલ નો પ્રોગ્રામ ગતરોજ ઈશાની નમાજ બાદ યોજાયો હતો. જેમાં નાત શરીફ, ઝિક્ર અને મનકબત ના પઠન સાથે પૂર્ણ થયો હતો. પાટણવાળા બાવાના સાનિધ્યમાં યોજાયેલા આ પ્રોગ્રામમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. અત્રે યાદ અપાવવું જરૂરી છે કે આજ દિવસે અસર ની નમાજ બાદ ડેલાવાળા નવયુવાનો દ્વારા સમગ્ર ટંકારીયાના ગ્રામજનોમાટે ન્યાજનો પ્રોગ્રામ પણ યોજવામાં આવ્યો હતો.

AAYESHABEN AHMAD JIVA passed away,,,,,,,, Inna Lilllahe Wainna Ilayhe Rajeun. Nanaj e janaja will held at Hashamshah [RA] graveyard at 10.30am today. May ALLAH [SWT]  grant her the best place in Jannatul firdaush. Ameen. 

HAJIYANI ZULEKHABEN IBRAHIM KHODAMASTER passed away at Lancaster [UK] Inna Lillahe Wainna Ilayhe Rajeun. May ALLAH [SWT] grant her the best place in Jannatul firdaush. Ameen. 

આપણા ગામના બસીરસાહેબ બચારવાળા કે જેઓ ઉમરાહ કરવા માટે સાઉદી અરેબિયા ગયા હતા તેઓ પરત ફરતી વખતે જેદ્દાહ એરપોર્ટ પર અચાનક બીમાર થઇ ગયા અને તેમને જેદ્દાહ ખાતે હોસ્પિટલમાં સારવાર અર્થે ભરતી કરવામાં આવ્યા છે. આ થકી આપ સૌને તેમની સારા સ્વાસ્થ્ય માટે દુઆ કરવાની અપીલ કરવામાં આવે છે.

1 … 95 96 97 98 99 … 526