News
Wedding in Tankaria.
Marriage of Sayra D/O Late Suleman Lalan [Driver] held at Darul Ulum Comunity Hall today. She is married with Sarfaraz Iqbal Lalan.

ટંકારીઆ ગામ પંચાયત ની ચૂંટણી માં ભારે રસાકસી બાદ આરીફ પટેલ નો વિજય
ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામે સરપંચ ની ચૂંટણી એકદમ રસાકસી ભરી ચૂંટણીમાં આખરી મત ગણતરી ના અંતે આરીફ પટેલ નો ૬૨ મતે વિજય થયો હતો.
મતદાન ની શરૂઆત ની ગણતરીના તબક્કામાં મુસ્તુફા ખોડા આગળ નીકળ્યા હતા પરંતુ આખરી તબક્કાની ગણતરી થતા આરીફ પટેલ ૬૨ માટે થી વિજયી બન્યા હતા. આ ચૂંટણી માં આરીફ પટેલ ને ૧૬૧૭, ઇકબાલ કબીર ને ૧૩૪, ઇકબાલ ભરૂચીને ૧૨૭, ઝાકીર ઉમતાને ૧૧૪૪, મુસ્તુફા ખોડાને ૧૫૫૫ તથા નોટા ને ૪૭ મતો મળતા આરીફ પટેલ ૬૨ જેટલા વોટ થી વિજયી નીવડ્યા હતા.

Wedding in Tankaria.
Marriage function of SARFARAZ S/O IQBALBHAI LALAN [Brother of Sajid Lalan] held at Tankaria today.

ટંકારીઆ માં સરપંચ ની ચૂંટણી શાંતિ પૂર્ણ રીતે યોજાઈ
ભરૂચ તાલુકાની ૭૭૪૭ મતદારો ધરાવતી સૌથી મોટી પંચાયત ટંકારીઆ ના સરપંચ તથા ૪ વોર્ડ ના સભ્યો માટે નું મતદાન આજે યોજાયું હતું. સમગ્ર ગામનું મતદાન કુલ ૫૯.૬૮ % થયું હતું.
સૌથી બિરદાવવા લાયક કોઈ વાત હોય તો આટલા મોટા મતો ધરાવતી ટંકારીઆ ગામ પંચાયત નું મતદાન કોઈ પણ જાતના વાદ વિવાદ કે ટંટો ફસાદ વગર થયું હતું જે એક શિક્ષિત ગામ માજ શક્ય બને છે અને તે ટંકારીઆ ગામમાં હાલની પંચાયતની સામાન્ય ચૂંટણી માં બન્યું જે બાબતે ગામના મતદારો તથા ઉમેદવારો ધન્યવાદ ને પાત્ર છે. હવે હારજીત નો ફેંસલોઃ આવતા મંગળવારે જાહેર થશે.
મતદાન ની સંપૂર્ણ વિગત
વોર્ડ નંબર ૧ અને ૨ કુલ મત ૧૩૮૦ જેમાં મતદાન થયું ૭૬૮
વોર્ડ નંબર ૩ અને ૪ કુલ મત ૧૦૪૦ જેમાં મતદાન થયું ૫૫૯
વોર્ડ નંબર ૫ અને ૬ કુલ મત ૧૦૫૩ જેમાં મતદાન થયું ૭૧૦
વોર્ડ નંબર ૭ અને ૮ કુલ મત ૧૨૦૨ જેમાં મતદાન થયું ૬૫૯
વોર્ડ નંબર ૯ અને ૧૦ કુલ મત ૧૦૩૪ જેમાં મતદાન થયું ૬૩૨
વોર્ડ નંબર ૧૧ અને ૧૨ કુલ મત ૧૧૦૭ જેમાં મતદાન થયું ૭૦૦
વોર્ડ નંબર ૧૩ અને ૧૪ કુલ મત ૯૨૫ જેમાં મતદાન થયું ૫૯૬

“Team Tankaria” Cheering For “Team India”
Group of Tankaria youth was at India vs South Africa game to support Team India.
Go Team India!!!


News From Tankaria…
Hajiyani Huriben Suleman Gen (mother of Babu Gen) passed away in Tankaria. Inna Lillahe Wainna Ilayhe Rajeun. Burial was held after Zuhr prayer in Tankaria. May Allah SWT give her a place in Jannat ul Firdaus. Ameeen.
ટંકારીઆ નું ગૌરવ
આપણા ગામના માસ્ટર યાકુબભાઇ ફરત (પટેલ) ની પુત્રી નામે તેહસીને તથા આપણા ગામના બટલી ગુલામસાહેબ ની ભાણકી નામે સાલેહ રફીક અગાસીવાળા એ પોતાના એમ.બી.બી.એસ. ના અભ્યાસનો કાર્યકાલ સફળતાપૂર્વક પૂર્ણ કરેલ છે.
આ બંને ડોક્ટરો ને શુભકામના પાઠવીએ છીએ.
Wedding in Tankaria.
A marriage function of Naeemabanu Usmangani Batli held at Tankaria today.

TANKARIA WEATHER
