ટંકારીઆ ગામ પંચાયત ની ચૂંટણી માં ભારે રસાકસી બાદ આરીફ પટેલ નો વિજય

ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામે સરપંચ ની ચૂંટણી એકદમ રસાકસી ભરી ચૂંટણીમાં આખરી મત ગણતરી ના અંતે આરીફ પટેલ નો ૬૨ મતે વિજય થયો હતો.
મતદાન ની શરૂઆત ની ગણતરીના તબક્કામાં મુસ્તુફા ખોડા આગળ નીકળ્યા હતા પરંતુ આખરી તબક્કાની ગણતરી થતા આરીફ પટેલ ૬૨ માટે થી વિજયી બન્યા હતા. આ ચૂંટણી માં આરીફ પટેલ ને ૧૬૧૭, ઇકબાલ કબીર ને ૧૩૪, ઇકબાલ ભરૂચીને ૧૨૭, ઝાકીર ઉમતાને ૧૧૪૪, મુસ્તુફા ખોડાને ૧૫૫૫ તથા નોટા ને ૪૭ મતો મળતા આરીફ પટેલ  ૬૨ જેટલા વોટ થી વિજયી નીવડ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*