ઝાહેદા મુસ્તુફા લારીયાના પુત્ર માટે મદદની અપીલ કરવામાં આવી હતી તેમની પૂરતી રકમ થઇ ગઈ હોય હવે મદદ મોકલવી નહિ. આ કામ માટે મદદ કરનાર તમામ સખીદાતાઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરી દુઆ ગુજારીએ છીએ કે અલ્લાહ આપની સખાવતોને કબૂલ કરી તેનો બદલો બંને જહાન માં આપે. આમીન.
Help was appealed for the son of Zaheda Mustafa Laria. She received enough money, don’t send help now. We express our heartfelt gratitude to all the benefactors who helped her in critical time and pray that Allah will accept your charity and reward you in both worlds. Ameen.
Wedding ceremony of Munaf Chand, son of Hasan Bhai Chand of Village Tham held in Chicago, USA. Many Tankarvis attended the wedding. Here are some pictures from the ceremony.
ચોમાસાની વિદાય સાથે વાતાવરણમાં ઠંડી નું પ્રમાણ વધવા પામ્યું છે. અને ઠેર ઠેર ક્રિકેટ ટુર્નામેન્ટો નું આયોજન શરુ થવા માંડ્યું છે. વળી હાલમાં ટી-૨૦ વર્લ્ડકપ પણ ચાલી રહ્યો છે. એટલે નવયુવાનો તો નવયુવાનો પણ આધેડોમાં પણ ક્રિકેટ નો શોખ તેની ચરમસીમા પર છે. જે સબબ મુસ્તુફાબાદ ક્રિકેટ ગ્રાઉન્ડ [ખળી ના મેદાન] કે જે ચોમાસામાં ઉબડખાબડ થઇ ગયું હતું તેને વ્યવસ્થિત સમતલ કરી ભવ્ય મેદાન નું સ્વરૂપ આપી દીધું છે. જેમાં ઐયુબ દાદાભાઈ ઉર્ફે દુશ્મન તથા સાજીદ લાલન ની દિવસ રાત મેદાન પાછળ વ્યસ્તતાને લીધે આ કામ પાર પડ્યું છે. અને આ સીઝનની શરૂઆત આવતા રવિવાર તારીખ ૦૭/૧૧/૨૧ ના રોજથી થનાર છે એટલે કે ટંકારીઆ તથા આસપાસના ક્રિકેટ પ્રેમીઓ માટે ક્રિકેટ ફીવર શરુ થઇ જશે. તદુપરાંત બે વર્ષના લાંબા વિરામ બાદ માદરે વતન પધારવા થનગનતા એન.આર.આઈ. ભાઈઓએ પણ તેમની તડામાર તૈયારીઓ કરી દીધાના સંદેશો સાંપડ્યા છે.
With the departure of monsoon, the amount of cold in the atmosphere has increased. And Everywhere cricket tournaments are starting to be organized. Also, the T20 World Cup is currently underway. That is why the lover of cricket is at its peak even among the youth and elders. The Mustufabad Cricket Ground [Khali Na Maidan] which was rough in the monsoon has been leveled and turned into a magnificent ground. In which Ayub Dadabhai alias Dushman and Sajid Lalan have been busy behind the ground day and night. And this season will start from next Sunday on 08/11/21, which means cricket fever will start for cricket lovers in and around Tankaria. In addition, after a long hiatus of two years, the N.R.I. was reluctant to return home. WE have also received the message that the NRI brothers and sisters have made their concussion preparations to come in motherland.
ZULEKHABEN AHMED KADIYA [MOTHER OF AARIF KADIYA] passed away……….Inna lillahe wainna ilayhe rajeun. She was buried at Bhadbhag graveyard at 9.30am today. May ALLAH [SWT] grant her the best place in jannatul firdaush. Ameen.
Haji Abdul Adam Issop Dhoriwala [Urfe Bhikhabhai] [Brother of Mastan / Ikku Dhoriwala] passed away at Bolton [UK] by heart attack. Inna Lillahe wainna ilayhe rajeun. May ALLAH [SWT] grant him the best place in jannatul firdaush. Ameen.Namaj e janaja will take place at Masjid-e-Noorul Islam, Prospect Street, Off Halliwell Road, Bolton at 3 pm on Sunday 24/10/21.
કોરોના ની ત્રીજી લહેરને ધ્યાનમાં રાખી ગતરોજ મોડી સાંજે ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામે દારુલ ઉલુમ કોમ્યુનિટી હોલમાં કોવીડ વેક્સીન જાગૃતિ શિબિર યોજાઈ હતી. જેમાં ભરૂચ જિલ્લાના વિવિધ ક્ષેત્ર ના પદાધિકારીઓએ હાજરી આપી કોવીડ વેક્સીન વિશે માર્ગદર્શન પૂરું પડ્યું હતું. આ શિબિરમાં ઇન્ચાર્જ કલેક્ટર તથા જિલ્લા વિકાસ અધિકારી શ્રી યોગેશ ચૌધરી ઉપરાંત ડેપ્યુટી કલેક્ટર ખાસ જમીન અધિકારી યાસ્મિનબેન શેખ, ભરૂચ જિલ્લા આરોગ્ય અધિકારી દુલેરા સાહેબ, તાલુકા વિકાસ અધિકારી એમ.એમ. પટેલ તથા ઇન્ચાર્જ મામલતદાર આદર્શ બશર ઉપરાંત તાલુકા આરોગ્ય અધિકારી, ડે. મામલતદાર (ઈ-ધરા) તાપીયાવાળા સહીત વહીવટી તંત્ર હાજર રહી માર્ગદર્શન પૂરું પડ્યું હતું. આ શિબિરમાં ભરૂચ જિલ્લા ના આરોગ્ય અધિકારી દુલેરા સાહેબે તેમના ટૂંકા પ્રવચનમાં કોવીડ વેક્સિનેશન નો પ્રથમ અને બીજો ડોઝ લઈને પોતાની, પોતાના કુટુંબની તથા સમાજ ની તંદુરસ્તી સાથે સુરક્ષા મંત્ર આપ્યો હતો. તેમને વેક્સિન વિશે અફવાઓને ધ્યાને ના લેવા અપીલ કરી હતી. આ શિબિરમાં ભરૂચ જિલ્લા લઘુમતી સેલ ના પ્રમુખ તથા ઓલ ઇન્ડિયા ઉલેમા બોર્ડના ગુજરાત રાજ્ય વકફ વિંગના જનરલ સેક્રેટરી મુસ્તુફાભાઈ ખોડા, ઇન્ચાર્જ સરપંચ મુમતાજબેન લાલન, ભરૂચ મહિલા સુરક્ષા મંડળના સભ્ય રોશનબેન વૈરાગી, ટંકારીઆ કોવીડ સેન્ટરના વ્યવસ્થાપક હાફેઝ સફવાન ભુતા, શૈખુલ ઇસ્લામ ટ્રાઉસ્ટનાં પ્રમુખ મુસ્તાક બાબરીયા તથા ગામ આગેવાનો સલીમ લાલન, ઉસ્માન લાલન, ગુલામસાહેબ બટલી, સલીમ ઉમતા, ઇલ્યાસ હલાલત, ઇકબાલ સાપા, લાલન સાજીદ, મુબારક ધોરીવાલા તથા મોટીસંખ્યામાં ગામજનો હાજર રહ્યા હતા.
આજે ૧૨ રબીઉલ અવ્વલ આજના દિવસે ઈદ એ મિલાદ ની ઉજવણી કરવામાં આવે છે. ટંકારિયામાં આજે ઈદ એ મિલાદની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સવારે ૪.૩૦ કલાકથી મસ્જિદોના લાઉડસ્પીકરો પરથી નાત શરીફ અને સલાતો સલામ ની મહેફિલો ચાલુ થઇ ગઈ હતી. મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી ફૈઝયાબ થયા હતા ત્યાર બાદ ફઝરની નમાજ અદા કરી સવારે ૭ વાગ્યાથી જુલુસ પાટણવાળા બાવાના ઘરેથી નીકળ્યું હતું જેમાં નાત અને સલામ પેશ કરતા કરતા જુલુસ જામા મસ્જીદે પહોંચી મસ્જિદમાં બાલ મુબારક ની જિયારત કરી હતી.
We are proud of Brother Asfak Jet of Tankaria as he was honored by Bolton Council of Mosques. Gesture of Deepest appreciation and recognition given to Asfakbhai Jet of Tankaria for his longstanding, unconditional and tireless community services, especially as a funeral volunteer in and around Bolton, UK.
Appreciation certificate presented by Bolton Council of Mosque (BCOM) Bolton UK – Oct 2021.
Websites store cookies to enhance functionality and personalise your experience. You can manage your preferences, but blocking some cookies may impact site performance and services.
Essential cookies enable basic functions and are necessary for the proper function of the website.
Name
Description
Duration
Cookie Preferences
This cookie is used to store the user's cookie consent preferences.
30 days
These cookies are needed for adding comments on this website.
Name
Description
Duration
comment_author
Used to track the user across multiple sessions.
Session
comment_author_email
Used to track the user across multiple sessions.
Session
comment_author_url
Used to track the user across multiple sessions.
Session
Statistics cookies collect information anonymously. This information helps us understand how visitors use our website.
Google Analytics is a powerful tool that tracks and analyzes website traffic for informed marketing decisions.
Contains information related to marketing campaigns of the user. These are shared with Google AdWords / Google Ads when the Google Ads and Google Analytics accounts are linked together.
90 days
__utma
ID used to identify users and sessions
2 years after last activity
__utmt
Used to monitor number of Google Analytics server requests
10 minutes
__utmb
Used to distinguish new sessions and visits. This cookie is set when the GA.js javascript library is loaded and there is no existing __utmb cookie. The cookie is updated every time data is sent to the Google Analytics server.
30 minutes after last activity
__utmc
Used only with old Urchin versions of Google Analytics and not with GA.js. Was used to distinguish between new sessions and visits at the end of a session.
End of session (browser)
__utmz
Contains information about the traffic source or campaign that directed user to the website. The cookie is set when the GA.js javascript is loaded and updated when data is sent to the Google Anaytics server
6 months after last activity
__utmv
Contains custom information set by the web developer via the _setCustomVar method in Google Analytics. This cookie is updated every time new data is sent to the Google Analytics server.
2 years after last activity
__utmx
Used to determine whether a user is included in an A / B or Multivariate test.
18 months
_ga
ID used to identify users
2 years
_gali
Used by Google Analytics to determine which links on a page are being clicked
30 seconds
_ga_
ID used to identify users
2 years
_gid
ID used to identify users for 24 hours after last activity
24 hours
_gat
Used to monitor number of Google Analytics server requests when using Google Tag Manager