આપણા ગામના મરિયમબેન યુનુસ બાબરીયા [ઉસ્માન બાબરીયા ઉર્ફે આમ્ટે ના માતા] વધુ બીમાર અવસ્થામાં હોય અને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરેલા હોય તેમનામાટે તંદુરસ્તી તથા આઁફિયત માટે દુઆ ગુજારવા અપીલ કરીએ છીએ. અલ્લાહ પાક તેમને શિફાએ કુલ્લી અતા ફરમાવે. આમીન.

A marriage function of “SOYEB” S/O Late Mustak Ibrahim Kaduji [Nephew of Usman Kaduji] held at Tankaria 10th January 2021. I Usman Kaduji heartily thanks everybody who support us on the occasion of my nephew’s wedding function. Love is sweet and simple, thank you for making my nephew’s wedding day complete and joyous. Thank you for attending my nephew’s wedding, Our Kaduji family love you so much for that, We appreciate it all. Once again thanks a lot for making my nephew’s day special.

હું ઉસ્માન ઇબ્રાહિમ કડુંજી આ થકી મારા ભત્રીજા “સોયેબ” કે જે મર્હુમ મારા મોટા ભાઈ મુસ્તાક કડુજીનો સુપુત્ર ના શાદી પ્રસંગે હાજરી આપી આ પ્રસંગને ખુશીઓ સાથે કામિયાબ બનાવ્યો તથા આ પ્રસંગને કામિયાબી સુધી લઇ જવામાં મારા કુટુંબીજનો તથા મારા મિત્રમંડળ તથા સેવાલક્ષી કાર્યોમાં મદદ કરનાર નામી અનામી મિત્રો નવયુવાનો અને બુઝુર્ગોનો તથા તમામનો હું અંતઃપૂર્વક આભાર વ્યક્ત કરું છું. અલ્લાહ પાક તેનો બદલો બંને જહાંમાં આપે એવી દુઆઓ.

HAJI YAKUBMASTER ISMAIL DABGARMUNSHI PASSED AWAY………………..INNA LILLAHE WAINNA ILAYHE RAJEUN. NAMAJ E JANAJA WILL HELD AT HASHAMSHAH [RA] GRAVEYARD AFTER ASR PRAYER. MAY ALLAH [SWT] GRANT HIM THE BEST PLACE IN JANNATUL FIRDAUSH. AMEEN. NOTE: HIS WIFE ZULEKHABEN PASSED AWAY BEFORE 6 HRS.