Science fair in The Tankaria High School – Tankaria
Science club organized a science fair at the Tankaria High School on 16th August 2016. About 120 students of school has been participated in the science fair and presented 40 different type of science projects. Mamtaben Patel Asst. D.E.O. Bharuch, Abdurrahim Saleh [Principal of The Kamboli School] were the special guests. Yunus Patel and Salim Choksi [Scince teacher of Kamboli High School and Sitpon High School] were judges of the fair. S.M.Deg was convener of the project and J.M. Langiya was Co-Convener also Saliha Bhoja and Shehzad Patel gave their services. Abdullah Bhutawala [Chairman of the Tankaria High School] and Gulamsaheb Patel [Principal] congratulated all for extra ordinary performance.

70 માં સ્વતંત્ર પર્વની હર્ષભેર ઉજવણી
ભારત ના 70 માં સ્વતંત્ર પર્વ નિમિતે ટંકારીઆ ની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ એ આજરોજ સ્વતંત્ર દિવસ ની ઉજવણી કરી હતી. કન્યાશાળા (મુખ્ય) આઈ. એન. વિદ્યાલય તથા ટંકારીઆ મોહદ્દીસ એ આઝમ મિશન સંચાલિત એમ. એ. એમ. હાઈસ્કૂલ તથા ગામની વિવિધ સ્કૂલો માં ધ્વજ વંદન ની વિધિ કરવામાં આવી હતી. અને શાળા ના બાળકો એ દેશભક્તિ ના ગગન ભેદી સૂત્રોચ્ચાર કર્યા હતા.
TODAY WE ARE CELEBRATING 7OTH INDEPENDENT DAY. OUR SCHOOLS AND RELIGIOUS INSTITUTES HOSTED NATIONAL FLAG WITH HAPPY AND JOY.


ટંકારીઆ માં નેત્ર કેમ્પ યોજાયો
ભરૂચ જિલ્લાના ટંકારીઆ ગામે શંકરા આઈ હોસ્પિટલ (જિલ્લા અંધાપા નિવારણ સોસાયટી ) તથા મોહદ્દીસે આઝમ મિશન ટંકારીઆ બ્રાન્ચ ના સંયુક્ત ઉપક્રમે મફત આંખોની તાપસ અને ઓપરેશન ક્રિયા શિબિર નું આયોજન મોહદ્દીસે આઝમ મિશન સ્કૂલ માં રાખવામાં આવ્યું હતું.
આ શિબિરમાં તપાસ પછી વધુ સારવાર માટે દર્દી ઓ ને શંકરા હોસ્પિટલ માં લઇ જવામાં આવશે. ત્યાં રહેવાની તથા ભોજન ની વ્યવસ્થા મફત માં કરવામાં આવશે. જે દર્દી ઓ મોતિયાના દર્દ થી દુઃખી છે તે બધાને ઓપેરશન વખતે લેન્સ મુકવામાં આવશે અને આ લેન્સ મફત માં રહેશે.
આ કેમ્પ માં ગામ તથા પરગામના આશરે કુલ 185 દર્દી ઓ એ લાભ ઉઠાવ્યો હતો જેમાંથી લગભગ 36 દર્દી ઓ ને ઓપરેશન માટે શંકરા હોસ્પિટલ આણંદ ખાતે લઇ ગયા છે. આ કેમ્પ ને સફળ બનાવવામાં મિશન ના પ્રમુખ ઇશાકમાસ્ટર અશરફી તથા ગામ ના નવયુવાનો એ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

Road Construction in Palej
Construction of a road connecting Tankaria-Ikhar Chokdi to Ambli stand in Palej has begun. This road repair work is a result of collective effort of Palej Gram Panchayat and Distrcit Panchayat Member Mrs Maryam Abhli. The project is expected to cost approximately 1.8 million Indian Rupees.

Grand children of Mohmedkaka Kaduji
Razeena and Maheen S/O Mohsin Mohmed Kaduji would like to upload his children photo on MyTankaria.

Educated Tankaria… Shining Star
ONE OF OUR DAUGHTER DR. BHUTAWALA PARVINBANU D/O SAEED AHMED [KANAIYA] HAS COMPLETED HER M.B.B.S. FINAL YEAR EXAMINATION FROM RAJIV GANDHI UNIVERSITY OF HEALTH AND SCIENCE – KARNATAKA AND HAS BEEN AWARDED WITH DOCTORATE OF MEDICINE.
MANY MANY CONGRATULATION TO DR. PARVINBANU AND HER ENTIRE FAMILY FROM ALL VISITORS OF MY TANKARIA AROUND THE WORLD.

TANKARIA WEATHER