Get to gather with NRI friends. Mustak Daula Posted on Monday 8 January 2024 Posted in News No Comments કડાકાભેર ઠંડી અને વિદેશથી પધારેલા આપણા એન.આર.આઈ. મિત્રો સાથે ગતરોજ સમી સાંજે થોડી હળવી પળો માણવા માટેનું આયોજન આપણા માજી સરપંચ ઝાકીરભાઈ ઉમતા દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં www.mytankaria.com ના એડમિનિસ્ટ્રેટર શકીલ અબ્દુલ્લાહ ભા ઉપરાંત મોહમ્મદસાહિદ દાઉદસાહેબ દેંગમાસ્ટર, અનીશ અલલીસાહેબ દેંગમાસ્ટર, ઉપરાંત બહારગામના વિદેશથી પધારેલા મહેમાનો ઉપરાંત અબ્દુલ્લાહ સાહેબ ભા, ગુલામસાહેબ ઉમરજી ઇપલી, મુસ્તાક દૌલા, સાજીદ લાર્યા, સમદ એન્ડ ફારૂક ખાંધિયા, ડો. સાકીર અબ્દુલ્લાહ ભા, ડો. સોયેબ દાઉદસાહેબ દેંગમાસ્ટર વિગેરે હાજર રહી હળવી પળોની મજા માણી હતી.
Leave a Reply