આભાર

  • આપણા ગામના મસ્જિદ એ મુસ્તુફાઈય્યાહ (પાદરવાળી મસ્જિદ) ના મોઅઝઝીન હાફેઝ હબીબ ઇસ્માઇલ ડાહ્યા કે જેઓને knee joints ઘૂંટણના સાંધા બદલવાના ઓપરેશનના ખર્ચ માટે જરૂરી રકમ દાનવીરો તરફથી મળી ગયેલ છે. હવે વધુ રકમની જરૂર નથી. અલ્લાહ તઆલા બધાની કોશીશોને કબૂલ ફરમાવે અને બન્ને જહાનમાં બેહતરીન બદલો અતા કરે. આમીન.

1 Comment on “આભાર

  1. સલામ ………….
    આપના તરફથી મળેલી મદદની રકમ બદલ આપ સૌ સખીદાતાઓનો ખુબ ખુબ આભાર. એક જરૂરતમંદ ઇન્સાનને તેની જિંદગીનો એક સહારો આપના ઝરિયે અલ્લાહ પાકે કરી આપ્યો છે. અલ્લાહ પાક આપને એનો ઉત્તમ બદલો નબી એ પાક સલ્લલ્લાહો અલયહે વ સલ્લમના સદકામાં બંને જહાંનોમાં આપે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*