ટંકારિયામાં ગતરોજ રાત્રે નાત શરીફનો પ્રોગ્રામ યોજાયો

ગઈકાલે રાત્રે ઈશાની નમાજ બાદ સીતપોણ રોડ તરફ આવેલા હસનૈન પાર્ક સોસાયટીના નવયુવાનો દ્વારા જશ્ને ગૌસે આઝમના મૌકા પર નાત શરીફના પ્રોગ્રામનું આયોજન મોટા પાદરમાં રાખવામાં આવ્યું હતું. જેમાં જામનગરથી મશહૂર નાતખવાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*