ટંકારીયાના ગૌરવમાં એક ઓર પીંછું ઉમેરાયું

આપણું ગામ …………….. કે જેને  એક સમયે શિક્ષકોના ગામ તારીખે ખ્યાતિ મેળવી ચૂક્યું હતું. આજના સમયમાં ડોક્ટરોના ગામ તરીકે વિખ્યાત થયું છે. જે સંદર્ભે આપણા ગામના અલ્તાફ ઇસ્માઇલ તલાટી  [લાર્યાં] / ફરઝાના અલ્તાફ તલાટી  [લાર્યાં] ની સુપુત્રી નામે સના તલાટી  [લાર્યાં] એ હાલમાંજ જી. એમ ઈ આર એસ મેડિકલ કોલેજ વલસાડમાંથી   એમ.બી.બી.એસ. ની ડિગ્રી પરિપૂર્ણ કરી ડોક્ટર બની ગઈ છે. તલાટી  [લાર્યાં] ફેમિલીને ખુબ ખુબ અભિનંદન. અત્રે યાદ અપાવવું જરૂરી છે કે આ ડોક્ટર સના તલાટી  [લાર્યાં]  પ્રાથમિક શાળા થી લઈને એમ.બી.બી.એસ. ની ડિગ્રી સુધી ઈંગ્લીશ મીડીયમ માંજ અભ્યાસ કર્યો હતો.

5 Comments on “ટંકારીયાના ગૌરવમાં એક ઓર પીંછું ઉમેરાયું

  1. Mashallah ! Very well done Sana Talati (Larya) !Many Many congratulations to you & parents ! Altaf & Farzana ! We are proud of you ! Tankaria was known as a Town of Teachers & Now it is known as a Town of Doctors,Engineers,aswel ! Alhamdulillah !All these are the Duas of community & Blessings of Allah !We wish you a Bright & successful future !

  2. આ સિદ્ધિ બદલ સના અલ્તાફ તલાટી (લાર્યા) અને પરિવારના તમામ સભ્યોને અભિનંદન. “ટંકારીઆ શિક્ષકોનું ગામ” તરીકે ઓળખાતું હતું હવે “ટંકારીઆ ડૉક્ટરોનું ગામ” તરીકે ઓળખાય છે. ગામના શિક્ષકો અને ડૉક્ટરોએ ટંકારીઆનું નામ દેશ-વિદેશમાં રોશન કર્યું છે. ટંકારીઆના લોકોને આપની એ મહાન સિદ્ધિઓ, અને સમાજને આપેલ અમૂલ્ય સેવાઓ માટે ગર્વની લાગણી છે. દુઆ છે અલ્લાહ તઆલા આ ગામ અને સમાજને સ્વાવલંબી બનાવે અને ગામના લોકોની વિકાસયાત્રા અને અમૂલ્ય સેવાઓ ગામ અને સમાજને અવિરત મળતી રહે. સૌને અભિનંદન.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*