જશ્ને ગૌષે આઝમ
આજરોજ કસ્બા ટંકારીઆમાં જશ્ને ગૌષે આઝમ ની ઉજવણી નવયુવાન કમિટી દ્વારા કરવામાં આવી હતી. જે સંદર્ભે ગતરોજ ઈશાની નમાજ બાદ ખત્મે કુરાન – સલામ – દુઆ નો પ્રોગ્રામ રાખ્યો હતો અને આજે સમગ્ર ગામ માટે સામુહિક ન્યાઝ રાખવામાં આવી હતી.

TANKARIA WEATHER

Marhum Haji Yunus Ismail Alli Sapa passed away……….. Inna lillahi wainna ilayhi rajiun. Namaj e Janaja will held at Hashamshah [RA] graveyard at 9 a.m. May ALLAH grant him the best place in Jannatul firdaush. Ameen.


સલામ છે ૧૦૮ ગ્રુપના નવયુવાનોને કે, આજે બબ્બે કબરો એક સાથે નવયુવાનો ખોદી રહ્યા છે. અલ્લાહપાક એમને એમનો બદલો બંને જહાંનોમાં અર્પે, આમીન…યા રબ્બુલ આલમીન…..
HAJIYANI MEHRUNNISHA IBRAHIM DELAWA [WIFE OF BACHU DELAWALA] passed away……….. Inna Lillahe Wainna Ilayhe Rajeun. Namaje Janaja will held at Hashamshah [RA] graveyard after Isha prayer. May ALLAH [SWT] grant the best place in Jannatul firdaush. Ameen.