1 … 70 71 72 73 74 … 525

HURIBEN IBRAHIM KODHIYA [MOTHER OF NAZIR KODHIYA] passed away……….. Inna Lillahe Wainna Ilayhe Rajeun. Namaj e jaaja will held at Hashamshah [RA] graveyard at 10.30am today. May ALLAH [SWT] grant the best place in Jannatul firdaush. Ameen. 

આજરોજ દારુલ ઉલુમ કોમ્યુનિટી હોલમાં જશ્ને ગૌષે આઝમ [રદિ.] ની ન્યાઝ મદ્રસાએ મુસ્તુફાઈય્યા કમિટી દ્વારા યોજવામાં આવી હતી, જેમાં સમગ્ર ગ્રામજનો માટે દાવતે આમ હતી.

FATIMABEN ABBAS PATEL [SISTER OF YUNUS GANPATI] passed away…….. Inna Lillahe Wainna Ilayhe Rajeun. Namaj e Janaja will held at Bhadbhag graveyard at 10 am today.  May ALLAH [SWT] grant superior place in Jannatul firdaush. Ameen……. 

આજરોજ કસ્બા ટંકારીઆમાં જશ્ને ગૌષે આઝમ ની ઉજવણી નવયુવાન કમિટી દ્વારા કરવામાં આવી હતી. જે સંદર્ભે ગતરોજ ઈશાની નમાજ બાદ ખત્મે કુરાન – સલામ – દુઆ નો પ્રોગ્રામ રાખ્યો હતો અને આજે સમગ્ર ગામ માટે સામુહિક ન્યાઝ રાખવામાં આવી હતી.

MAKBUL ISMAIL GHODIWALA [BROTHER OF ASLAM GHODIWALA] passed away………. Inna Lillahe Wainna Ilayhe Rajeun. Namaj e janaja will held at Hashamshah [RA] graveyard at 10am today. May ALLAH [SWT] grant the best place in Jannatul firdaush. Ameen. 

1 … 70 71 72 73 74 … 525