News
Faiyaz Khandhia with “Dabaang” Tour in USA
Bollywood mega stars Salman Khan, Katrina Kaif, Prabhu Deva and others are currently on a tour “Dabaang- Reloaded” to USA and traveling to several US cities for live performances. Our Tankarvi brother Faiyaz Khandhia is traveling with tour as a part of National Management Team for successful handling of the tour. Here, We share with you Faiyaz with Bollywood stars.



Tankarvis Enjoying Beautiful Evening After Rain…
Tankarvis playing cricket and enjoying beautiful evening at Tankaria Mota Padar Cricket Ground.



Raining in Tankaria
અલહમદો લીલ્લાહ ભીષણ ગરમી બાદ આજે અસર ના સમયે અલ્લાહ ની રહેમત મન મૂકીને વરસી રહી છે. મોસમનો પ્રથમ મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. વાતાવરણ માં આહલાદક ઠંડક પ્રસરી ગઈ છે. અલ્લાહ તેની રહેમત સાથે નો વરસાદ વરસાવે અને ખેત ખાલિયાનો ને આબાદ કરે એજ દુઆ. નાના ભૂલકાઓ આ વરસતા વરસાદમાં માથે છત્રી ઓઢવાને બદલે વરસાદમાં નાહવાનો આનંદ લેતા નજરે પડે છે.

Wedding in Tankaria.
A marriage function of Mohmedayaz Suleman [Maternal nephew of Aggar Family] held at Tankaria yesterday.

ટંકારીઆ માં હજ તાલીમ કેમ્પ યોજાયો
ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામે આજે રવિવારના રોજ ચાલુ વર્ષે હજ્જે બૈતુલ્લાહ શરીફ જનાર હુંજ્જાજ ભાઈ બહેનો માટે હજ તથા ઉમરાહના અરાકાનો સહી તરીકા થી એડા કરી શકે તે માટે નો તાલીમ કેમ્પ આજરોજ દારુલ ઉલુમ અશરફીયા ના પટાંગણ માં આવેલ મસ્જિદ એ મુસ્તુફાઇય્યાહ માં યોજવામાં આવ્યો હતો. જેમાં હજ કરવા જનાર ગામ તથા પરગામના હાજી ભાઈ બહેનોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.
હજ તથા ઉમરાહ નું પ્રેક્ટિકલ માર્ગદર્શન અનુભવી આલીમો દ્વારા આપવામાં આવ્યું હતું. ત્યાર બાદ તમામ હાજી ભાઈ બહેનો માટે જમવાની વ્યવસ્થા દારુલ ઉલુમ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી હતી.

Aziz Tankarvi with legend Ahmedbhai Patel at Ahmedabad
Aziz Tankarvi with Ahmed Patel, opposition leader Paresh Dhanani, Arjun Modhwadia, Shaktising Gohil, and Badruddin Shaikh at Ahmedabad.

Wedding in Tankaria
A marriage function of Faisal S/O Dilawar Basheri held at Darul Ulum community hall Tankaria today.

ટંકારીઆ ગામમાં શાળાએ અભ્યાસ અર્થે આવતા છાત્રો માટે વધુ એક બસ ફાળવવા ની માંગણી સાથે આવેદનપત્ર અપાયું
ટંકારીઆ ગામની શાળા માં બહારગામોમાંથી અભ્યાસાર્થે આવતા છાત્રો ને પડતી તકલીફો દૂર થાય એ માટે આજે ટંકારીઆ ના યુવાનો દ્વારા એસ..ટી. બસ ના ડિવિઝનલ કોન્ટ્રોલર વધુ એક બસ ની માંગણી સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામે આજુબાજુ ના ગામો જેવાકે પારખેત, પરીએજ, હિંગલા, પગુથણ જેવા ગામો માંથી અભ્યાસ અર્થે આવતા છાત્રો ને એસ.ટી. બસ દ્વારા ફક્ત બે જ બસો દોડાવતી હોવાથી ઠાંસી ઠાંસી ને ભરાઈ ને આવવું પડતું હતું અને જેને લીધે છાત્રો ને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. જે સંદર્ભે ટંકારીઆ ના યુવાનો દ્વારા આજે ડેપો મેનેજર ને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. અને છાત્રો ને પડતી હાલાકી દૂર કરવા ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી. જે બાદ ડેપો મેનેજરે વધુ એક બસ ની ફાળવણી કરતા હર્ષ ની લાગણી વ્યાપી જવા પામી હતી. આવેદન પત્ર પાઠવવામાં ભરૂચ તાલુકા કોંગ્રેસ ના મહામંત્રી આરીફ બાપુજી, તથા શકીલ અકુજી, અબ્દુલ્લાહ કામથી, અફઝલ ઘોડીવાળા સહીત અનેક સામાજિક કાર્યકરો એ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.

TANKARIA WEATHER
