1 4 5 6

ગતરોજ ઈશાની નમાજ બાદ કસ્બા ટંકારીઆની તળાવની પાળે આરામ ફરમાવી રહેલા જુમ્મનશાહ [રહ.] ની સંદલવિધિ નો કાર્યક્રમ પાટણવાળા બાવાસાહેબના સાનિધ્યમાં યોજાયો હતો. નાત શરીફ, મનકબટ અને સલાતો સલામ સાથે આ વિધિ પરિપૂર્ણ થઇ હતી.


અહીં નીચે આપેલ લિંક Read More પર click કરો.

ટંકારીઆમાં વર્લ્ડ ભરુચી વહોરા ફેડરેશનનો ભવ્ય મિલન સમારંભ: એકતાની નવી દીપ્તિ અને પ્રગતિની જ્વાળા

1 4 5 6