મર્હૂમ હાજી સાબીરભાઈ વલીભાઈ દેડકા અલ્લાહની રહમતમાં પહોંચી ગયા છે. દફનવિધી બપોરે ૩:૦૦ વાગે હાશીમશાહ કબ્રસ્તાનમાં થશે. અલ્લાહ તઆલા મર્હૂમની મગફીરત ફરમાવી જન્નતુલ ફિરદૌસમાં આલા મકામ અતા કરે. આમીન.

إِنَّا لِلّهِ وَإِنَّـا إِلَيْهِ رَاجِعونَ

May Allah grant Marhum Sabirbhai Valibhai Dedka all highest ranks of Jannat-ul-firdous and sabr-e- jameel to all family members. آمين

HAJIYANI FATIMABEN HAJI DAUD PAI [SISTER OF HAJI ABDUL IBRAHIM PAI] passed away at UK. Inna Lillahe Wainna Ilayhe Rajeun. May ALLAH [SWT] grant the best place in Jannatul firdaush.

Ameen.

*Usman Ughradar, brother of Saeed Ughradar and brother in law of Irfan Chavdi, passed away today Fri, May 16th in Chicago.

May Allah SWT have mercy on his soul and grant him Jannat-ul-Firdaus Al-Aala. Please pray for his maghfiraah.

اَللّٰهُمَّ اغْفِرْلَهُ وَارْحَمْهُ وَسَكِّنْهُ فِي الْجَنّةِ وَاجْعَلْ
قَبْرَهُ رَوْضَةً مِنْ رِيَاضِ الْجَنّةِ

આપણા ગામના હુજ્જજો મદીનાથી મક્કા શરીફ આવી ગયા છે અને એમને પ્રથમ ઉમરાહ પણ સંપન્ન કરી લીધા છે. તમામ હુજ્જજોને ઉમ્મતે મુસલીમાં માટે દૂઆઓ કરવાની વિનંતી.

આજે સમગ્ર રાજ્યમાં એસ.એસ.સી. નું પરિણામ જાહેર થયું હતું. જેમાં જમિયતુલ બનાત ટંકારીઆ ગર્લ્સ હાઈસ્કૂલનું એસ.એસ.સી. નું પરિણામ ૯૭.૭૦% જાહેર થયું છે. કુલ ૮૭ વિદ્યાર્થીનીઓ પરીક્ષામાં બેઠા હતા જેમાંથી ૮૫ વિદ્યાર્થીનીઓ પાસ થઇ અને ૨ નાપાસ થઇ હતી. તમામને ખુબ ખુબ અભિનંદન પાઠવીએ છીએ.