જમિયતુલ બનાત ટંકારીઆ ગર્લ્સ હાઈસ્કૂલનું એસ.એસ.સી. નું પરિણામ

આજે સમગ્ર રાજ્યમાં એસ.એસ.સી. નું પરિણામ જાહેર થયું હતું. જેમાં જમિયતુલ બનાત ટંકારીઆ ગર્લ્સ હાઈસ્કૂલનું એસ.એસ.સી. નું પરિણામ ૯૭.૭૦% જાહેર થયું છે. કુલ ૮૭ વિદ્યાર્થીનીઓ પરીક્ષામાં બેઠા હતા જેમાંથી ૮૫ વિદ્યાર્થીનીઓ પાસ થઇ અને ૨ નાપાસ થઇ હતી. તમામને ખુબ ખુબ અભિનંદન પાઠવીએ છીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*