No matter what part of the world you go to, you will always find Tankarvis with their signature warm welcome and love. The brotherly affection for fellow Tankarvis’ is in every Tankarvis’ blood.

Irfan Pavariya of Tankaria is currently visiting S Africa on the occasion of his son’s wedding and was welcomed by our community with Tankarvis. Here, brother Azaz Dahya would like to share some pictures with My Tankaria Global family.

Discussion

No comments yet.

Tankaria Mashvera meeting was held today Saturday, June 26th 2021 at Hot Print office in Bolton, UK.

Well-wishers and committee members from Bolton, Blackburn, Preston, Lancaster, Leicester, Dewsbury and Birmingham attended the meeting. Report will be presented by President Mohammed Shafik Patel on a later date.

Committee members are requesting to make Dua that Allah SWT bless the organization with success by helping it fulfill aims and objectives. Many thanks to Brother Faruk Ughradar for sharing news and pictures with My Tankaria Global Family.

Discussion

  • Nasirhusen Lotiya on Friday 2 July 2021

    ટંકારીયા વેલફેર સોસાયટી યુ.કે. ના કમીટીના સભ્યો અને શુભચિંતકો ની હોટ પ્રીન્ટ બોલ્ટનની ઓફીસમાં થયેલી મીટીંગના ફોટાઓમાં દેખાતા આતુર, ફીકરમન્દ અને હસતા ચહેરાઓ જોઇને ખુબ આનંદ થયો. ટંકારીયા વેલફેર સોસાયટી યુ.કે અને હોટ પ્રીન્ટ બોલ્ટન સંસ્થાના સભ્યોને ખુબ ખુબ અભિનંદન. આપના ચહેરાઓ ઘણું બધું કહી જાય છે.

    ટંકારીયા વેલફેર સોસાયટી યુ.કે. નું બંધારણ ૨૫ ડીસેમ્બર ૧૯૮૪ રોજ સ્વીકારવામાં આવ્યું અને ૨૯મી જાન્યુઆરી ૧૯૮૫ના રોજ ચેરીટીનું રજીસટ્રેશન થયું ત્યારથી ટંકારીયા ગામ અને ગામના લોકો માટે અનેક સેવાઓના કામો આ સંસ્થા મારફત થતા રહ્યા છે. આ સંસ્થાના આદ્યસ્થાપકો અને શુભચિંતકોની એ દીર્ઘદ્રષ્ટી આપણને ભવિષ્યમાં પણ પ્રેરણા આપતી રહેશે. ટંકારીયા વેલફેર સોસાયટી યુ.કે. ના તમામ હેતુઓ પુરા થાય અને આ સંસ્થા ખુબ તરક્કી કરે એવી દિલી દુઆઓ છે.

    ટંકારીયા કોવીડ કેર સેંટરના કામ દરમીયાન ટંકારવી મિત્રો, વડીલો સાથે ઘણા વખત વાતચીત થઇ. આપની ગામ અને ગામના લોકો માટેની ફીકરોથી ભરેલી વાતો, આપ તમામની સખાવતો ભૂલી શકાય એમ નથી. ઇંડિયા, ઈંગ્લેંડ, આફ્રીકા, અમેરીકા, જામ્બિયા, કેનેડા, સઉદી અરેબીયા, કતર, ન્યુજીલેન્ડ, સ્વાજીલેન્દ જેવા દુનિયાના અનેક દેશોમાં વસેલા ટંકારીયાના લોકોએ એક ધ્યાન ખેંચે એવું બેહતરીન ઉદાહરણ પૂરું પાડ્યું છે. ટંકારીયાના રહેવાસીઓ આપની આ જીન્દાદીલીને સલામ પેશ કરે છે.

    It was a pleasure to see the eager, anxious, and smiling faces. Congratulations to the members of Tankaria Welfare Society UK and Hot Print Bolton. Your faces says a lot.

    Constitution of The Tankaria Welfare Society UK adopted on 25th December 1984. Charity registered on 29th January 1985. Since 1985 many services for the village of Tankaria and the people of Tankaria have been done through this organization. The foresight of the founders and well-wishers of this organization will continue to inspire us in the future. May the charitable objectives are fulfilled. Our heartfelt prayer that this organization will prosper. May Allah SWT strengthen this organization and make the organization progress a lot.

    During the work of Tankaria Covid Care Centre, I got many chances to talk with Tankarvis around the globe. Your worries for the motherland and your charities cannot be forgotten. The people of Tankaria who have settled in India, England, Africa, America, Zambia, Canada, Saudi Arabia, Qatar, New Zealand, Swaziland have provided striking and an excellent example. The villagers of Tankaria salute your liveliness.
    https://www.mytankaria.com/organisations/the-tankaria-welfare-society-uk

ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામેથી સીતપોણ તરફ પસાર થતી વરસાદી કાન્સ કે જેની સાફસફાઈ ઘણા સમયથી થઇ ના હતી જેને કારણે કાન્સ બિનજરૂરી વનસ્પતિ તથા ધરાશાયી થઇ ગયેલા વૃક્ષો અને વેલોને કારણે લગભગ પુરાઈ જવા જેવી થઇ ગઈ હતી અને ગામલોકો દવારા વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા સાફસફાઈ થતી ના હતી પરંતુ આપણા ગામના ઉસ્માન લાલન, મુસ્તુફા ખોડા તથા ગામ આગેવાનોએ વાગરા મતવિસ્તારના ધારાસભ્ય અરૂણસિંહ રાણા ને રજૂઆત કરતા તેમને તાત્કાલિક ફોલ્ક-લેન્ડ મશીન ની વ્યવસ્થા કરી કાન્સ ની સાફસફાઈ નો આરંભ કર્યો હતો અને સીતપોણ રોડ પરની ગેબનશા દરગાહથી ગામ તરફ લગભગ અડધે સુધી સાફસફાઈ વ્યવસ્થિત રીતે થઇ ગઈ છે અને હાલમાં પણ કામ ચાલુ છે. આ કાંસની સાફસફાઈ એકદમ સુઘડ અને વ્યવસ્થિત રીતે થાય છે જે નીચે ફોટોમાં જોઈ શકાય છે. જે બદલ ગામલોકો ઉસ્માનભાઈ લાલન તથા મુસ્તુફા ખોડા અને તેમની ટીમનો આભાર વ્યક્ત કરે છે.

Discussion

No comments yet.

આકરી ગરમી બાદ આજે સવારે ટંકારિયામાં ચોમાસાનો ધમાકેદાર વરસાદ પડ્યો હતો. ખેડૂતમિત્રોએ વાવણી ની પ્રક્રિયા બે સપ્તાહ પૂર્વેજ આરંભી દીધી હતી અને આજે ધમાકેદાર વરસાદ પડતા ખેડૂતો ગેલમાં આવી ગયા છે. તથા ગરમીમાં આંશિક ઘટાડો થતા લોકો ખુશખુશાલ થઇ ગયા હતા.

Discussion

  • Ismail M Khunawala, London on Friday 18 June 2021

    Salam from Ismail Saheb Khunawala, London.
    Beautiful and natural habitat surrounded pictures of early rainy season which remind us of childhood memories. Thanks for taking wonderful and beautiful scenery pictures of Tankaria.
    Heartfelt congratulations!!!

વાતાવરણમાં ભારે બફારાને લઈને ગરમીનો કેર યથાવત રહેવા પામ્યો છે. સવારના પહોરથીજ વાતાવરણમાં અસહ્ય ઉકળાટ સાથે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે, જે એવો સંકેત આપે છે કે નજીકના દિવસોમાં ભારે વરસાદ થઇ શકે છે. અલ્લાહ તઆલા રહેમતની બારીશ નાઝીલ કરે.

Discussion

No comments yet.


ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામેથી સીતપોણ તરફ પસાર થતો વરસાદી કાન્સ કે જે કાન્સ માંથી ટંકારીઆ ગામ ઉપરાંત આગળના ગામોનું વરસાદી પાણી નો નિકાલ થઇ ભૂખી ખાડીમાં મળે છે જે કાન્સ હાલમાં બિનજરૂરી વનસ્પતિ, ઘાસ તથા વાવાઝોડામાં ધરાશાયી થઇ ગયેલ વૃક્ષોથી લગભગ પુરાઈ જવા જોવો થઇ ગયો હતો
જેના કારણે ચોમાસામાં ટંકારીઆ ગામમાં પાદરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની શક્યતાઓ રહેતી હતી.
આ પ્રશ્નની જિલ્લા પંચાયત ના સભ્ય મલંગખાં પઠાણ તથા ટંકારીઆ પંચાયતના હાલના સરપંચ તથા પંચાયતના સભ્યો તથા ગામના આગેવાનો ઉસ્માન લાલન તથા તેની ટીમે તંત્રને ધારદાર રજૂઆતો કરી આ કાન્સ ની સાફસફાઈ નું બીડું ઝડપ્યું હતું. તથા વાગરા મત વિસ્તારના ધારાસભ્ય અરૂણસિંહ રાણા ને સદર પ્રશ્નની રજૂઆત કરતા ધારાસભ્યશ્રીએ મોટું ફોલ્કલૅન્ડ મશીન મોકલી સીતપોણ જવાના રસ્તા પર આવેલી દરગાહ થી ટંકારીઆ તરફ નો પૂરો કાન્સ તથા ટંકારીઆ ગામની ચોતરફ ના પાણીના નિકાલના કાન્સ ની સાફસફાઈ કરાવવાનું કામ ચાલુ થઇ જતા ગામમાં ખુશી વ્યાપી જવા પામી છે.

Discussion

No comments yet.