આપણા ગામના અને લન્ડન માં વસવાટ કરતા હાજી અબ્દુલમજીદ મહમદ કાગડી (મુસ્તાક દૌલા ના મામા) અને હનીફ મુન્શી ઘોડીવાળા કેજેઓ હાલમાં હોસ્પિટલાઇઝ છે તો તેમની શિફા માટે ખાસ દુઆ ગુજારશો. અલ્લાહ સુબ્હાન વ તઆલા તેઓને શિફાએ કુલ્લી અતા ફરમાવે. આમીન.

Proposal of Dua :::: Haji Abdul Majeed Mohammad Kagdi (Mama of Mushtaq Daula) and Hanif Munshi Ghodiwala Who is belongs to our village Tankaria and living in London are currently hospitalized, please offer special dua for their healing. May Allah (swt) bless them with healing. Amen.

આપણા ગામના બે નવયુવાનો નામે જૈનુલઆબેદીન ઇકબાલ કબીર અને જાબિર ઇકબાલ કબીર ની ભરૂચ ખાતે ગ્રામ રક્ષકદળમાં ભરતી કરવામાં આવી છે. ગામના પ્રથમ નવયુવાનોની ગ્રામ રક્ષકદળમાં ભરતી કરાતા ખુશી વ્યાપી ગઈ છે.

HAJIYANI MEHRUNBEN BABUBHAI UK WALA [SISTER OF SAEEDSAHEB BAPUJI] PASSED AWAY……..INNA LILLAHE WAINNA ILAYHE RAJEUN. NAMAJ E JANAJA WILL HELD AT HASHAMSHAH [RA] GRAVEYARD AT 11.30AM. MAY ALLAH [SWT] GRANT HER THE BEST PLACE IN JANNATUL FIRDAUSH. AMEEN.

ILYAS HAJI ISMAIL BACHCHA PASSED AWAY…… INNA LILLAHE WAINNA ILAYHE RAJEUN. NAMAJ E JANAJA WILL HELD AT HASHAMSHAH [RA] GRAVEYARD AT 10.30AM. MAY ALLAH [SWT] GRANT HIM THE BEST PLACE IN JANNATUL FIRDAUSH. AMEEN.

અસ્સલામો અલયકુમ
હાલમાં કોરોના વાયરસે તેનો ગાળિયો વધુ મજબૂત કર્યો છે. આપણા ગામમાં દિવસે દિવસે કોરોનાથી સંક્રમિત કેસોમાં ઉછાળો થઇ રહ્યો છે. અલ્લાહ રબ્બુલ ઈજ્જત તેની ખાસ રહેમત આપણા ગામ પર વરસાવે અને આ મહાભયાનક મહામારીથી સૌનું રક્ષણ કરે. આમીન……. આપ તમામ વાચકમિત્રોને ખાસ અપીલ છે કે આપ તમામ બારગાહે ઇલાહીમાં આઝીઝાના દુઆઓ ગુજારશો અને જેઓ પણ આ બીમારીથી સંક્રમિત છે તેમને અલ્લાહ તઆલા તેના પ્યારા હબીબ સલ્લલ્લાહો અલય્હે વસલ્લમના સદકો તુફેલ શિફાએ કામિલા અતા ફરમાવે. અને આ મહામારીને નેસ્તો નાબૂદ કરે. આપણા ગામના દેશ અને વિદેશોમાં પણ ઘણા લોકો સંક્રમિત છે એવા સમાચાર મળી રહ્યા છે, અલ્લાહ સુબ્હાન વ તઆલા તમામ પર રહમ ફરમાવે. આમીન…. સુમ્મા….. આમીન…..