ટંકારીઆ ગામની ગૌરવ ગાથામાં વધુ એક સોનેરી પીછું ઉમેરાયું

ગામ ટંકારીઆ કે જે શૈક્ષણિક ક્ષેત્રે હંમેશા અગ્રેસર રહ્યું છે. હાલમાંજ સરદાર પટેલ યુનિવર્સિટીમાંથી ફરહીન સલીમ પટેલ ની ડબલ ગોલ્ડ મેડલ ની શાહી સુકાઈ નથી ત્યાં શૈક્ષણિક ક્ષેત્રે વધુ એક ગૌરવવંતુ સ્થાન ફરહીન ઝાકીર મુન્શી એ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી માંથી એમ.એસ.સી. મેથેમેટિક્સ વિભાગમાં બે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી ટંકારીઆ ગામનું તથા સમાજનું નામ રોશન કર્યું છે. તેણીનીએ પ્રથમ એન. એમ. શાહ ગોલ્ડ મેડલ પ્યોર મેથેમેટિક્સમાં સમગ્ર યુનિવર્સિટીમાં સૌથી વધુ ગુણ મેળવવાનો તથા દ્વિતીય પ્રોફેસર ડો. એ.પી. વર્મા ગોલ્ડ મેડલ એમ.એસ.સી. મેથેમેટિક્સ ડિગ્રીમાં સૌથી વધુ ગુણ પ્રાપ્ત કરવા માટે મળ્યો છે.
આ સિદ્ધિ હાસિલ કરી તેણીએ તેના માવતરનું, ગામ ટંકારિયાનું તથા સમગ્ર વહોરા પટેલ સમાજનું નામ રોશન કર્યું છે. દુઆ છે કે અલ્લાહ તેણીને હજૂ વધારે સફળતાના શિખરો સર કરાવે અને દિકરીને સમગ્ર માનવજાત અને દેશ માટે ઉત્તમ નાગરિક બનાવે એવી દિલી દુઆ છે.

6 Comments on “ટંકારીઆ ગામની ગૌરવ ગાથામાં વધુ એક સોનેરી પીછું ઉમેરાયું

 1. Congratulations to Gold Medalist Munshi Farhin & her Parents ! No words with me to mention your hard work & so brilliant Success, but let me say that being a Tankarvi , proud of you ! May Allahtaala award you further & strengthen you to make bright future !

 2. વાહ ટંકારીઆની સુપુત્રીઓ તમે તો કમાલ કરી! આખા ગુજરાતમાં અને વિદેશમાં પણ થઈ ગઈ વાહ વાહ… (૧) ટંકારીઆની સુપુત્રી ફરહીન સલીમ ગુજીયાને વલ્લભ વિદ્યાનગરની V.P. & R.P.T.P કોલેજમાં BSC કેમેસ્ટ્રીમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરતાં બે ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા. (૨) આફ્રિકામાં રહેતા મૂળ ટંકારીઆના હાજી આદમભાઈ લાલી સાહેબની પૌત્રીએ શિક્ષણ ક્ષેત્રે અનોખી સિદ્ધિ હાંસલ કરી સમગ્ર આફ્રિકામાં ત્રીજો ક્રમ મેળવી ટંકારીઆનું નામ રોશન કર્યું. (3) ફરહીન ઝાકીર મુન્શીએ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સીટીમાંથી એમ. એસ. સી. મેથે્મેટિક્સમાં બે ગોલ્ડ મેડલ મેળવી સૌનું ધ્યાન ખેંચે એવી અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરી ટંકારીઆનું નામ રોશન કર્યું. ટંકારીઆ- સિર્ફ નામ હી કાફી હૈ.

 3. Thank you so much sir
  But i kindly request you to make pray for my bright future and also for our native
  Once again jajakallah
  From
  Kindly regards
  Frheen Z. Munshi

  • દુઆ છે કે અલ્લાહ તેણીને હજૂ વધારે સફળતાના શિખરો સર કરાવે અને દિકરીને સમગ્ર માનવજાત અને દેશ માટે ઉત્તમ નાગરિક બનાવે એવી દિલી દુઆ છે.

 4. My warmest and heartfelt congratulations to Farheem Zakir Munshi for achieving fabulous and brilliant gold medals from a well known Vir Narmad University;South Gujarat for getting a distinctive degree in M sc.(Pure Mathematics).Being a Tankarvi I am proud of you, Farheen and pray for your brilliant and successful future in all walks of your life.Well done shining star of Tankaria!!! May Allah Almighty bless you and make your life easygoing and smoothly running.All the best for you. Salam from Ismail Saheb Khunawala, London.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*