ટંકારીઆમાં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી
આજે ૧૫મી ઓગસ્ટ એટલેકે સમગ્ર દેશ આજે સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરી રહ્યો છે. ટંકારિયામાં પણ વિવિધ શૈક્ષણિક તેમજ દીની દર્સગાહો પર તિરંગો ફરકાવી સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ગ્રામ પંચાયત પર સરપંચ આરીફ પટેલના સાનિધ્યમાં ગામ પંચાયત સભ્યોની હાજરીમાં પંચાયત સભ્ય સેજલ વસાવાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.
……………..સ્વાતંત્ર્ય દિવસ અમર રહે………………


TANKARIA WEATHER




Leave a Reply