માંહે રબીઉલ અવ્વલ ના પ્રથમ ચાંદથી ટંકારીઆની ગલીઓ તથા મસ્જિદો ડેકોરેશન થી ઝગમગી ઉઠી

માંહે રબીઉલ અવ્વલ નો મહિનો આજથી શરુ થઇ ગયો છે અને ટંકારીઆ કસ્બાની ગલીઓ તેમજ મસ્જિદો ડેકોરેટિવ લાઈટિંગ થી ઝગમગી ઉઠી છે. જમા મસ્જિદ અને મુખ્ય બઝારમાં સજાવટનું કામ અમીન કડા અને તેમની ટિમ દ્વારા કરવામાં આવ્યું હતું અને પાદરની મસ્જિદ તથા પાદરમાં સર્કલથી લઈને મુખ્ય પ્રવેશદ્વાર સુધીનું રંગબેરંગી લાઈટોનું ડેકોરેશન સુથાર સ્ટ્રીટ ના નવયુવાનો દ્વારા કરવામાં આવ્યું હતું.

The month of Rabiul Awwal has started from today and the streets of Tankaria town as well as the mosques are light up with decorative lighting. The Jama Masjid and the main bazaar were decorated by Amin Kada and his team, and the colorful lights from the circle in the Padar to the main entrance were done by the youth of Suthar Street.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*