Progressive Tankaria

અડોલ રોડ ઉપર ટંકારીયા ગામે માસ્તર પાર્ક ની ગટર નું કામ 14માં નાણાપંચની ગ્રાન્ટમાંથી સરપંચ શ્રી mumtaz બહેન તથા સભ્યશ્રી સલીમભાઈ ઉમતા તથા મુબારક ઘોરી વાલા ની મહેનત થી ઘણા વર્ષો બાદ ચાલુ કરવામાં આવેલ છે કામનું ખાત મુર્હત સ્થાનિક રહીશોમાં ખુશીની લહેર ફેલાઇ જવા પામેલ છે. આપણા ગામમાં છેવાડા ઓ ની સોસાયટીમાં પાણીની તકલીફ હતી તે તકલીફને દૂર કરવા માટે તેમજ ગામમાં પાણી સમયસર પ્રેશરથી મળી રહે તે માટે સરપંચ શ્રી ને ગામ સભ્યોના સહયોગથી ગામના સખી દાતાઓ ઓ ની મદદથી 20H.P ની મોટી મોટર સબમર્સીબલ પંપ નવો (48000rs.) બેસાડવામાં આવેલ છે ઇન્શાલ્લાહ અલ્લાહ હવે પછી પાણીની તંગી પડશે નહીં.. આમાં ૩૫ હજાર રૂપિયા સોયબ રુસ્તમ ગોદર તરફથી તેમના ફાધરના સવાબ માટે આપેલ છે… તેમજ બાકી ની ઘટતી રકમ બિલાલ ભાઈ લાલન… ઉસ્માનભાઈ લાલન …સલીમભાઈ ઉમતા… મુસ્તુફા ભાઈ ખોડા …મુબારક ઘોરીવાલા … ઈકબાલભાઈ સાપા… બાજીભાઈ લખા… તથા યાસીનભાઈ શંભુ… bha hafaji.. sadik bhai lalan …yakub bhai baseri…તરફથી ઉમેરવામાં આવેલ છે.. અલ્લા પાક મરહુમો ની મગફિરત કરે ને સખી દાતાઓ ની રોજીમાં બરકત અતા ફરમાવે Ameen….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*