Cough/ cold grips Hujjaj.. News from Madina
હજ ની તૈયારીઓ વચ્ચે હાજીઓ શરદી અને ખાંસી માં સપડાયા
ભયંકર ગરમી ને લીધે હજ કરવા આવેલા હુજ્જજો ઠંડા પાણી તથા ઠંડા પીણાઓ પીતા હોય તથા ગરમી માંથી હોટેલોમાં એરકંડીશન માં આવતા હોય હુજ્જજો શરદી તથા ખાંસી ના શિકાર થઈ ગયા છે. જેને
જુઓ તે શરદી નો ભોગ બનેલા નજરે ચડે છે. તથા ગળામાં પણ ઇન્ફેક્સન ના કેસો જોવા મળ્યા છે. ટુર ઓપરેટરો તમામ હુજ્જજોને ઠંડા પીણાં તથા ઠંડા પાણી નો ઉપયોગ નહિ કરવાની સલાહ આપે છે.
From
Mustak Daula, Madina mubavvara
Leave a Reply